________________
પીઝા - કલેક રૂમ
- ર૭૫ કઈ ચીજ મળતી નથી. એક લીરાના એટલે દેઢ આનાના સે સેંટીમ થાય એટલે પાંચ દશ પચાસ સેંટીમ સાથે જ વહેવાર છે. આખા ઈટાલિમાં ચલણ લીરાનું છે. એનું નામ Live છે પણ એને ઉચ્ચાર “લીરા” છે.
ઇટાલિમાં સ્ત્રીઓને હજુ રોટલા ઘણા રહ્યા છે. પિપને હુકમ છે કે જેટલા રાખવા અને ઈટાલિ ઘણું ખરું રામન કેથેલીક છે એટલે ચેટલા રહ્યા છે. પિપનું જોર હજુ ઘણું છે. કેટલાક મંદિરમાં ટુંકી બાંધના કપડાં (સ્કાર્ફ પહેરેલી સ્ત્રીઓને દાખલ થવા દેતા નથી એટલે પછી તેમને રૂમાલ બાંધી હાથ ઢાંકવા પડે છે. આ દેખાવ બહુ રમુજ ઉત્પન્ન કરે છે.
પીઝા pisa.. બુધવારે સવારે (તા. ૪-૮) ક. ૭–૧૦ ટેનમાં બેસવાનું હતું. વખતસર તૈયાર થઈ ટ્રેન પર ગયા. આજે પીઝા (pisa) થઈ સાંજે રમ પહોંચવાનું હતું અને રોમ એટલે તે આખી દુનિયાનું અજબ શહેર અને તેને ઈતિહાસ ઘણે ભણેલો એટલે બહુ રસ પડશે એવી આશામાં ચાલ્યા.
તેજ સવારે ૮-પર પીઝા પહોંચી ગયા. પીઝા ફલેરેન્સથી ૪૮ માઈલ છે. અને અને આથી ૧૨ માલિ થાય છે. સ્ટેશન પર ક્લોક રૂમમાં સામાન મૂકો. દરેક સ્ટેશન પર લેક રૂમ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com