SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ફરેન્સ લા બેલાની કળા નહિ. પુતળાના શિલ્પી તરીકે ડોનાલ્લે (Donatallo)નું નામ પણ ઘણું મશહુર છે અને એ માઈકલ એજેની પહેલા થયો હતો. વીરેશીઓ Verrocchio પણ ચિત્રકાર તરીકે સારું નામ મૂકી ગયો છે. આજે સવારે ગાડી કે મોટર નહતી. ચાલીને જવાનું હતું. નજીકમાં જ બધે ફરવાનું હતું. સાથે રસાલો ઘણો મોટે હતે. જેનારા લગભગ ૮૦ હશે અને ગાઇડ એકજ એટલે જેટલું સંભળાય તેટલું સાંભળવાનું રહ્યું. અને જોવા આવનારામાં અમેરિકન ડેસીઓ વધારે, એટલે મર્યાદા બરાબર જાળવવી પડે. બપોરે ગાડી મળવાની હતી. સવારે તે લગભગ ચાર કલાક કરવાનું અને ઊભા રહેવાનું જ હતું. ફલેરેન્સના પ્લાન-નકશા અમને હોટેલવાળાએ આપ્યા હતા, તેને અનુસાર ચાલી અમે તદન અજાણ્યા હતા છતાં કુકની ઓફિસ શોધી કાઢી. કવિ, ચિત્રકાર, શિલ્પી અને સ્થાપત્યકારના આ City of Flowers ફૂલના શહેરને માટે એક કવિએ લખ્યું છે કે – Where'er our charm'd and wondering gaze we turn, Art History & Tradition wait to claim Our deepest thought: statues and marble groups Adorn the streets; the very stones have tonguesThe holy fanes, the towers, are eloquent. આ કવિતાને ભાવ ફરેન્સમાં ફરતી વખતે બરાબર દેખાઇ આવે છે. હાટેએ અહીં Divina Comedia લખ્યું, કેશીઓએ અહીં Decamerone લખ્યું, માટે રાજ્યનીતિન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy