________________
ફરેન્સ (Florence)
Italian Name 'Firenze.' Dis. Roman Name · Florentia' alkohani.
મંગળવારે સવારે ૭-૩૫ ફલેરેન્સને સ્ટેશને ઉતર્યા. ઉંધવામાં રાત્રે જરા પણ અડચણ હતી જ નહિ, કારણકે સ્લીપીંગ કારમાં પૂરતી સગવડ હોય છે. ટ્રેનમાંથી ઉતરી “હોટેલ બાલીઓની'' (Hotel Bagioni) માં સવારે આઠ વાગ્યે પહોંચ્યા. જરૂરી નિત્યકર્મથી પરવારી તુરત કુકની ઓફીસમાં જઈ સવારની તથા બરની સહેલગાહની ટીકિટો બદલી લીધી. કુકની ટુર સવારે ૮-૩૦ દરેક જગ્યાએ શરૂ થાય છે અને ૧૨ાા કે ના વાગે, બંધ થાય, પાછી ૨ થી રા વાગ્યે શરૂ થઈ ૬ વાગ્યે પૂરી. થાય; એની બુકો, ગાઈડ અને ગાડી બધું તૈયાર હેય. અમારેતે. એની ઓફીસે જઈ વાઉચર બતાવી ટીકિટ લઈ ગાડીમાં જ, બેસવાનું હતું.
ફલોરેન્સ મોટું શહેર છે. એની વસ્તી ૧૫ર૦૦૦ ની કહેવાય છે. એને La Bella સુંદર શહેર' વાજબી રીતે કહે છે. અગાઉ ટસ્કનીની ગ્રાંડચીની એ રાજધાની હતું. અત્યારે એ પરગણાનું મુખ્ય શહેર છે. એના ઘરની બાંધણી સુંદર છે અને કેટલીક જગ્યા ખાસ જોવા લાયક છે. ફલોરેન્સની કળા વખણાય. છે અને ચિત્રકામમાં એની સ્કૂલ-શાખા-જૂદી છે. જો કે ઈટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com