________________
દિરતની બહાર
૨૫૫
સંદર્ય સાથે સામ્ય છે. સ્વીટઝરલાંડમાં અનેક પર્વતે દેખાવો અને શહેરો જોવા લાયક છે. એની વિગત માટે કોઈ પણ સારી ગાઈડ બુક લેવી અને એક સ્વીટઝરલાંડનો નકશો પણ લેવાની જરૂર રહે છે. ખાસ કરીને આગ્સના ઉંચા શિખરે અને હાઈન નદીના ધોધ (ફેક્સ) બહુ જોવા લાયક છે. દરેક જગ્યાએ હેલની પૂરતી સગવડ છે અને આનંદ કરવા નીકળેલા મુસાફરોને શાંતિ મળે, આરામ મળે અને યાદ તાજી રહે એવા અનેક પ્રસંગે સ્વીસ પ્રજાએ તૈયાર કરેલા છે. એના મોટાં જગલોને નાશ કરવામાં આવતું નથી, એના કુદરતી સૌંદર્યને બગાડયા વગર એની શોભામાં મનુષ્યકૃત રોજના દ્વારા વધારે કરવામાં આવે છે. અમને એમ લાગતું હતું કે આ પ્રદેશમાં શિયાળામાં મજા નહિ આવતી હોય, પણ અમને કહેવામાં આવ્યું કે શિયાળામાં પણ અહીં રમત ગમતો ઘણી થાય છે અને તે જોવા અથવા તેમાં ભાગ લેવા દેશપરદેશથી અનેક સહેલાણીઓ આવે છે. સેંટ બરના પાસ ખાસ જોવા લાયક છે. બર્મીઝ એબરલેન્ડનું ઈન્ટર લાઇન તે જરૂર મુખ્ય ભાગ ભજવે છે અને ઝુરિચ બને અને તે પણ જરૂર જોવા લાયક છે. ત્યાંથી બીગ અને ઝરમાટ પણ જરૂર જવા લાયક છે અને ઝરમાટમાં ગયા પછી ગેરનાર ગ્રાટ જરૂર જવા લાયક છે. એની ઉંચાઈ ૧૦૨૪૦ ફીટ છે અને ત્યાં અસાધારણ દશ્ય છે. મારે વખતને સંકોચ હતો તેથી કેટલીક અગત્યની જગ્યાઓએ હું જઈ શક્યો નહિ. જેટલું જોયું તેટલાનું જ વર્ણન લખ્યું છે. ખરી રીતે હવે ઇટાલિમાં પ્રવેશ કરીએ છીએ.
કોમના સરોવરને છેલ્લે નિહાળી લીધું. કેમે como) સરવર ઈટાલિમાં જ છે પણ અહીં સુધીનું કુલ સૃષ્ટિસંદર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com