________________
ઇટાલિ.
કાયા come.
આજે ઘણા જલ્દી ઉઠી કામેા સરાવર જવાનું હતું; અને સ્ટીમર, રેલવે અને સ્ટીમર એમ ત્રેવડી મુસાફરી કરવાની હતી. જલ્દી ઉઠી, નિત્ય કર્મથી પરવારી અમે આઠ વાગ્યા પહેલાં સરાવરના સ્ટેશન પર આવ્યા. હ્યુગેના સાવર ધણુ મોટું છે. ખારેક માઇલ લાંભુ છે. તે એ રાજ્યની હદમાં આવેલું છે; ઘેાડા ભાગમાં સ્વીસ સરકારની હદ છે, અને બાકીના વિભાગમાં ઈટાલીઅન સરકારની હદ છે. એટલે આજે સામાન બતાવવાની અને પાસપોર્ટ બતાવવાની ખટપટ હતી. જ્યાં સરહદ નવી આવે ત્યાં વીરમગામ કરતાં પણ ખરાબ દૃશા અનુભવવી પડે. અને ખાજીવાળા જૂદા જૂદા સામાન જુએ. અમે વખતસર આવ્યા હતા એટલે સ્ટીમરમાં બેસી ગયા. પછી સામાન બતાવી સીલ કરાવ્યા. પાસપોર્ટ પર છાપ મરાવી. ખરાબર આઠ વાગે સવારે ચાલી, નવ સ્ટેશને સ્ટીમર ઊભી રહી. સામે સામે નજીક નજીક અંદર આવતા જાય અને ત્યાં ધણા ઉતારૂ ચઢે ઉતરે. ચાર પરાં તે યુગેનાનાં જ આવ્યાં.
સવારે ૯—૨૦ અમે પારલેઝા (Porlezza) સ્ટેશને સ્ટીમરમાંથી ઉતર્યાં. પેાલેઝા સ્ટેશને સામે રેલવે તૈયાર હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com