________________
ર૩ર યુરેપના સંસ્મરણે સ્વીટઝરલાંડ તે પ લાગે નહિ. બાકી ગાઈડ તે એડી દબાવીને ચાલે, પચીશ પચીશ ફીટ સરક, પણ એને કોઈ અસર થાય નહિ.
૩-૨૫ એપેરે ટ્રેનમાં બેઠા. લાંબી ટનલમાં ૧ કલાક ગાડી ચાલી. લગભગ આઠ માઈલ લાંબી ટનલ હશે. દશ મિનિટ સુધી છેલ્લી ટનલ બહાર આખો લેશિયર દેખાયો. બેંગફાઉ (ગફાઉ સાચો ઉચ્ચાર છે) દેખાયું. દશ મીનિટ પછી શેડેગનું સ્ટેશન આવ્યું. તેની ઊંચાઈ ૬૭૭૦ ફીટ છે. - ત્યાંથી રસ્તે બદલાય. ગાડી બદલી. ઝીન્ડલવાલ્ડ આવ્યા. તે રસ્તે લીલતરી ઝાડપાન ઘણું. શેડેગ ને લુટરબ્રનનની ખીણ, ઝરા દેખાય. એ દેખાવ પણ સુંદર અને જોવા લાયક છે. ગ્રી-ડલ વાલ્ડ ૩૪૦૨ ફીટ છે. ત્યાંથી ગાડી બદલી. ૫-૪૪. અનેક ઝરણું અને મકાન જોતાં ઈન્ટરકન ૬-૫ સાંજે આવ્યા.
આજને દેખાવ બહુ ભવ્ય. હવા પણ અનુકૂળ રહી. વાદળાં પણ નહિ અને તડકે સારે એટલે તડકાના ચશ્મા વગર આંખને ઉઘાડવી મુશ્કેલ પડે. ચશ્મા ન લઈ ગયા હોઈએ તે ઉપર પણ વેચાતા મળે. બધી વસ્તુઓ મળે, માત્ર પૈસા જોઈએ. હું જરૂરી સર્વ ચીજો લઈ ગયે હતે. ફેટા પાડવાનું સહેલું છે, કેમેરે લીધે હેય તે વધારે મજા આવે. અમેરિકન મુસાફરો કેમેરા વગર આવતા નથી. ઠામ ઠામ ફોટા પાડી લે છે. (ઈન્ટરલોકન (ચાલુ).
ગઈ કાલે યોંગફાઉ જોયું તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એ બનાવ અને ત્યાં જે જોયું તે આખી જીંદગી સુધી યાદ રહે તેવું છે. વારંવાર યાદ આવ્યા કરે તેને એક કીસ્સ બીજે દીવસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com