________________
Vezalsot Interlaken.
બે વાગે રે (તા. ૨૫) મે ટ્રેથી ટ્રેનમાં બેઠા. લગભગ સાડા ત્રણ ક્લાક ગાડીમાં બેસવાનું હતું. રસ્તે જે કુદરતનું દૃશ્ય જોયું તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. ટ્રેન પ્રથમ લેક લેમનની બાજુએ ચાલી, ઊંચે ચઢવા લાગી. ચારે તરફ સંદર્ય, લીલાં ઝાડે, ખેતરે, જાણે મખમલ બીછાવેલ હોય તેવી લીલી હરીઆલી જમીન, પહાડે, પાઈનનાં સેંકડો ઝાડે અને તેની પડખે નદી. નદીની બાજુમાં ગાડી ચાલે, ઊંચે ચઢે, નીચે ઉતરે અને લાંબો દેખાવ દેખાય એટલામાં બુગડામાં પેસે; આ પ્રદેશ ભીતરથી ભરેલો અને જીવતેવનરાજીની વાટિકા અને વૃક્ષની ઘટા, ખેતરની સપાટી અને ડુંગર પરની ઢોળાવ પડતી ખેતી,દ્રાક્ષના વેલા અને પીચના ઝાડ; ફૂલના જથ્થા અને મધમાખના ગુજારે જોતાં અને સાંભળતાં આગળ વધ્યા.
ગાડી એક વખત બદલી અને આગળ વધ્યા. પછી તે પૂર જેસમાં નદી વહેતી ચાલી, ઉપરથી ચાલી આવે અને ઝરણમાં ભળી જાય. તેમાં વળી ગ્લેશિયરના ધોળાં પાણું દેખાય; તે પથ્થર સાથે અથડાય એટલે ભાગે અને ઉલટાં થઈ સુલટાં થતાં વધારે જોર પકડે–એમ કરતાં આગળ ચાલ્યાં જાય. બે મોટાં સરોવર આવ્યાં. ચાલતી ગાડીએ જોયાં. રસ્તામાં સાથેના અનેક મુસાફરોની બેલવા ચાલવાની રીતભાતથી વાકેફ થયા. અંગરેજ સિવાય બીજી સર્વ પ્રજા મુસાફરીમાં તુરત હળી જાય છે અને વાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com