________________
ઉપઘાત
૧૪
પણ તે માટે ઓછું પડે છે, એટલે પતે પિતાનું ટાઈમટેબલ બનાવવું. વળી ટાઈમ કેટલું છે તે મુકરર હોય તો એક રસ્તે બેવડી મુસાફરી કરવી પડતી નથી અને પૈસા બચાવ થાય છે. આપણે જે કાંઈ જીવન અભ્યાસદષ્ટિએ જોઈ શકીએ છીએ તે ઈંગ્લાંડ કેટલાંડમાં છે. આપણે જે લેકેની ભાષા સમજતા હેઈએ તેના સંબંધમાં આવીએ તે કાંઈ ઊંડા ઉતરી શકીએ. ઇંગ્લીશ પ્રજા બહુ ઓછું બોલનારી છે એ ખરું છે, પણ એની સંસ્થાઓ બહુ અભ્યાસ કરવા લાયક છે. આપણે એમનાં સારાં તને આપણું પર્વાત્ય સંસ્કાર સાથે યોગ્ય રીતે આમેજ કરવા હોય તે અંગરેજ જીવન, એમની સંસ્થાઓ, એમનાં નાટ્યગ્રહે, એમને વિવેક, એમની વ્યાપાર પદ્ધતિ, એમની મોટા કાર્યો હાથ ધરવાની રીત, એમને અંદર અંદરનો વ્યવહાર, એમની લગ્નની સંસ્થા, એમની મોટી માઇ-ખાણો, એમની સાંચાકામ પદ્ધતિ, એમની રેલવે, અંડરગ્રાઉન્ડ, પોલિસ, લશ્કર, પાર્લામેન્ટ, દેવળ વિગેરે વિગેરે અનેક બાબતો જેવાની છે, લાખે માણસેને સરળતાથી વ્યવહાર અવરજવર કેમ ચાલે છે તે સમજવાનું છે અને અનેક અિતિહાસિક અને દક્ષ્ય સ્થાને સરવરે પુલો દેવળ જેવાના છે, કોઈ પણ લાઇનમાં સારાને એ કેટલું માન આપે છે તેને અભ્યાસ કરવાને છે-વિગેરે અને આ સર્વ જૂદા જૂદા આકારમાં અન્ય પ્રજામાં પણ છે પણ જેની ભાષા ન આવડતી હોય ત્યાં આપણે લગભગ બહેરા અને મુંગાની કટિમાં આવી જઈએ છીએ એટલે લગભગ દોઢ માસ ઈગ્લાંડ સ્કાટલાંડમાં જરૂર ગાળ, પારિસ માટે પંદર દિવસ બહુ થઈ જશે. બાકી બલીન અને રામ માટે પાંચ પાંચ દિવસ ફરેન્સ વેનીસ મીલાન જેવા શહેર માટે બે બે દિવસ, પીઝા માટે ચાર કલાક-આવી ગણતરી પ્રથમથી કરીને આ કાર્યક્રમ ગેઠવ. કેઈ સમાન પસંદગીવાળા જઈ આવેલ હોય તેનાથી માહીતગારી મેળવવી. સામાન્ય રીતે નીચે પ્રમાણે દિવસે રાખ્યા હોય તે સ્ટીમરની મુસાફરીના દિવસે પણ જેમાં સમાવેશ થઈ જશે અને આખા યુરોપને ઉપર ઉપરને સારે ખ્યાલ આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com