________________
યુરેપનાં સંસ્મરણે
સ્વીટઝરલાંડ
કુદરતી રચના આગળ મનુષ્યકૃત શેભાની ક્ષુલ્લકતા જરૂર દેખાય. આ સરોવરનાં સંદર્યનું વર્ણન કરવા કવિ પણ અશક્ત છે. એમાં ટેકરી અને લીલા ઝાડના ઓળા પડે છે ત્યાં નવનવા રંગ દેખાય છે અને આકાશમાં રાત્રે ચંદ્ર પૂર્ણ કળાથી પ્રકાશિત હોય ત્યારે તેનું પ્રતિબિંબ પાણીમાં પડતાં નવા રંગ દેખાય છે. આ દેખાવ મેં ટ્રેમાં અને જીનેવમાં અમે જ્યારે જે ત્યારે અમને અપૂર્વ આનંદ થયો. બન્ને જગ્યા પર હોટેલ સરોવરના કાંઠા ઉપરજ આવેલ છે અને આપણે કોલાબા કોઝવેના, કે
પાટીના બંગલામાંથી દરિયે જોઈએ તેવી રીતે સરોવર એરડામાં બેઠા બેઠા દેખાય છે. મોટા પર્વત સરોવરની ચારે બાજુએ આવેલા છે અને ઉત્તરમાં ખાસ કરીને વિશેષ ઊંચા છે તેથી શિયાળામાં પણ બહુ ઠંડી રહેતી નથી, ઉત્તરના સખ્ત પવન સામે એ પર્વત બચાવ કરે છે.
દરેક શહેર આવે ત્યારે સ્ટીમરમાંથી દેખાવ જોવા જેવો લાગે. પર્વત ઉપર વસેલ શહેર દેખાય, નજીક જઈએ ત્યારે તેના ઊંચા નીચા પણ સ્વચ્છ રસ્તા દેખાય અને સીમલાને દેખાવ યાદ આવે, સરોવર જોતાં સ્કોટલાંડનું લોક લેમન યાદ આવે અને રાત્રે ચંદ્રદર્શન થતાં મુંબઈના બારામાં ચાંદનીમાં થતા વિહાર (મુનલાઇટ એસકર્ઝન) યાદ આવે.
લેસાન ઘણું મોટું શહેર છે. એમાં ૮૦૦૦૦ ની વસ્તી છે પણ અમારા હાથમાં વખત એ હતું તેથી સ્ટીમરમાંથી જ તેને જોયું. એક પછી એક બંદરે છેડી છેવટે બરાબર લેસાનની સામે આવ્યા. લેસાનને નીહાળી સ્ટીમરમાં લંચ લેવા ગયા. સગવડનું પૂછવું જ નહિ. અમારે માટે વટાણાં ફણસી વિગેરે ખાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com