________________
ઉપેદ્ઘાત
૧૧
ખમીસ સુતરાઉ અથવા ખાસ્કીની જાપનીઝ સીલ્કના છે લેવા. વધારેની જરૂર નથી. અંડરવેરમાં ચાર ગંજીરા અને ખે ગરમ અને ખે સુતરાઉ ટ્રાઉઝર લેવા. મેાાં નાનાં ( sock ) સુતરાઉ એ જોડી રાખવા. ઉપરાંત ત્રણ ટાઇ લેવી અને એક ડઝન કાલર એટલી વસ્તુ પહેરવાની રાખવી. હજામતને! સામાન અને માથુ આળવાને સામાન લેવા, યુરોપમાં છુટ સાફ રાખવા, કોલર ચાખ્ખા પહેરવા, હજામત દરરોજ કરવી અને ટાઇ સુંદર પહેરવી, કપડાં બ્રાથી દરરાજ પાતાને હાથે સાફ રાખવા. લક્ષ્યમાં રાખવાની જરૂર છે.
આટલી ભાખત બહુ
પીમા સુટ–રાત્રે સુવાના બે એડ રાખવા. એને અવારનવાર ઘેવરાવી નાખવા.
ઉન્હાળામાં જનારે ખુટ લેવાની જરૂર નથી. શુઝ એક જોડી અને કેબીનમાં પહેરવાના સાદા સ્લીપર અસ છે. જોડાં સાફ કરવાને સામાન કાંઇ પણ સાથે લેવા નહિ. રાત્રે સુતી વખત શુઝ રૂમ અથવા કેબીન બહાર મૂકવા એટલે સ્ટુઅર્ટ અથવા વેટર સવારે ઉઠીએ તે પહેલાં શુઝ પાલીસ કરી રાખે છે, બુટની જરૂર શિયાળામાંજ પડે છે. આટ્લે સામાન એક સુટ કેસમાં સમાઇ શકે છે. ૨૪ ઇંચની કેસ આપણે ઉપાડી શકીએ છીએ. યુરાપમાં મેટા માણસા પણ પેાતાને સુટકેસ ઉપાડી જાય છે. પાર્ટરની રાહ જોવાંમાં આવતી નથી.
એ ઉપરાંત એક નાની ચામડાની હેન્ડ બેગ રાખવી. સહેજ મેટી હાય તા ઠીક પડશે. એમાં જરૂરી કાગળ, વાંચવાની ચોપડી અને એવી પરચુરણ ચીને પડી રહે છે. બીજા હાથમાં તે ઉપાડી રાકાય છે. છત્રી જરૂર રાખવી. લાકડીની જરૂર નથી.
પેાતાને એલચી કે સાપારીને શેખ હાયતા સાથે રાખવા. વિલાયતમાં તે સારાં મળતાંનથી.
જેમ બને તેમ એણ ભાર રાખવાથી આખી મુસાફરીમાં અહુ સગવડ પડશે અને કદાચ ભૂલથી વધારે સામાન લીધા હાયતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com