________________
લંડન
નાના દુકાનદારો
૧૩૭
હાય છે અને શાપીંગ કરનારને સગવડ પડે તેથી ભાડાં ઓછાં રાખે છે. અહીંના લોકો વહેવારૂ practical ધણા. એમને એમ લાગે કે અમુક વખતે વધારે લોકાને લલચાવવાની જરૂર છે તે તુરત ભાડાં ઓછાં કરી નાખે, એક સરખા નિયમ અનુસરવામાં પશુ અક્કલના ઘણા ઉપયોગ કરે છે.
અમે ત્યાં તપાસ કરી તો જાણ્યું કે લોકા પૈસા આપ્યા વગર માલ લઇ જવાની વૃત્તિ રાખતા નથી. તેમનામાં ઘણા મોટા વિશ્વાસ રાખવામાં આવે છે. તેઓ ખાનગી ડીટેકટીવ રાખે છે એમ પણ જણાયું, પણ એકદરે લાકામાં પોતાની ફરજને ખ્યાલ ઊંચા એટલે કાઇ બદદાનતવાળા થોડાજ હશે એમ જણાય છે. વ્હાઈટલી સ્ટોર, ( ક્વીન્સરેડ ).
એકસફર્ડ સ્ટ્રીટપર એ સ્ટાર્ ભરબજારમાં આવેલા છે. તેનાથી ઉતરતા સ્ટાર વ્હાટલી ' ના કવીન્સ રોડ ઉપર છે. અમારા મુકામથી તે નજીક હતા. મેં તે એ ત્રણ વાર જોયા. આખી વ્યવસ્થા ઋતુ જોવા લાયક છે. મેટા પાયા ઉપર વેપાર ક્રમ થઇ શકે, ખરીદનારના વિશ્વાસ કેમ સંપાદન કરી શકાય અને વ્યવસ્થાસર માટાં કામેા કેમ હાથ ધરી શકાય તેના જીવત દાખલો આ સ્ટારો છે. એમાં વેચનારાની નમ્રતા, પોતાના વ્યાપારમાં કુશળતા, ખેલવાનું ચાતુર્ય, ધરાકને સમજાવવાની પદ્ધતિ, માલ ગાઠવવાનો યુક્તિ, બતાવવાની ચપળતા વિગેરે અનેક આખતા જોવા જેવી છે.
નાના દુશ્મનારે.
"
જે પદ્ધતિ મોટા સ્ટારામાં જોઈ તેવીજ પતિ નાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com