________________
૬૨
પ્રતિમા ઘણે ઘણે ઠેકાણે કહી છે. તથા કર્મગ્રંથે કહ્યું છે જે-ચેઈ સંધાઈ પડિણઓ, તે કર્મગ્રંથ મણે કહ્યું. જે પ્રતિમાના પ્રત્યેનીક (વિરોધી) કર્મ બાંધે તે માટે પૂર્વાચાર્યે પ્રતિમા માની દીસે છે. તે દેવેંદ્રસૂરિએ કર્મગ્રંથ મણે કહ્યું છે કે જે પ્રતિમાને ઉત્થાપે, ન માને તેને મિથ્યાત્વ લાગે. એ પ્રતિમામતિ કર્મગ્રંથ અને સિદ્ધાંત સમતુલ્ય કરી માને છે તેણે તે પ્રતિમા માની, પણ સિદ્ધાંત અને પ્રકરણ મધ્યે ઘણો ફેર દીસે છે. તે તેને ઉપગાર માટે કર્મગ્રંથ અને સિદ્ધાંત મધ્યે ફેર છે, તે લખીએ છીએ–
એક મેહની કર્મ આશ્રી ૯ જીવઠાણું સુધી વિરુદ્ધ કર્મગ્રંથને મતે તે લખીયે છીએ. પહેલે જીવઠાણે સમકિત વેદની ૧ સમમિછત્ત ૨ એ બેને ઉદય નહી. શેષ ૨૬ નો ઉદય | ૧ બીજે ત્રણ દર્શન મોહની વઈ શેષ ૨૫ નો ઉદય છે ૨ ત્રીજે સમકિત મેહની ૧ મિથ્યાત મોહની ૨ અનંતાનુ બંધી ૪ એવં ૬ વજીને શેષ ૨૨ નો ઉદય ૩ ચેાથે મિથ્યાત મોહિની ૧ સમમિછત્ત ૨ અનંતાનુબંધી ૪ એવું ૬ વર્જી શેષ રર ને ઉદય. ૪ પાંચમે ચોથાની ૬ અપચ્ચખાણી ૪ એવં ૧૦ વર્જી શેષ ૧૮ ને ઉદય છે ૫ છે છઠે એ ૧૦, અપચખાણુવરણી ૪, એવં ૧૪ વઈ શેષ ૧૪ નો ઉદય છે ૬ . સાતમે પણ છઠાની પેરે ૧૪ ને ઉદય | ૭ | આઠમે પ્રથમના ૧૫ વજીને શેષ ૧૩ નો ઉદય છે ૮ છે નવમેં સંજવલના ૪ વેદ ૩ એવં ૭ને ઉદય શેષ ૨૧ નો ઉદય નહિ. છે ૧૦ કે ૧૧ મે ૧૨ મે ૧૩ ૧૪ મે મે સૂત્રવત્ એ લખ્યું તેમ કર્મગ્રંથ બીજે છે.
હવે સિદ્ધાંત કેમ છે. તે લખીયે છીએ. પહેલે એને ઉદય નહી કહ્યું તે વિરુદ્ધ. ૧ બીજે ૩ દર્શન મોહિનીને ઉદય નહિ એ પણ વિરુદ્ધ, છે ર છે ત્રીજે ૨ ને ઉદય નહી કહ્યું તે વિરુદ્ધ છે ૩
૪ | ૫ | ૬ | ૭ | ૮ મે સમકિત વેદનીને ઉદય કહ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com