________________
૬૦.
નથી ૧૬ ૧૭ શ્રી જ્ઞાતા મધ્યે થાવા પુત્ર અણગારને શ્રી શુક પરિવ્રાજકે યાત્રા પૂછી છે તે વારે થાવગ્ગા અણગારે જ્ઞાન ૧ દર્શન ૨ ચારિત્ર ૩ ત૫ ૪ જાત્રા કહો, પણ પ્રતિમાની જાત્રા તો કહી નહી. છે ૧૭ મે ૧૮ શ્રી ભગવતી શતક ૧૮ મે ઉદેશે ૧ શ્રી મહાવીરદેવને શ્રી સોમિલ બ્રાહ્મણે યાત્રા પૂછી છે, તે તે વારે તપ નિયમ સંયમ સઝાય ધ્યાન, રૂપ યાત્રા કહી છે પણ પ્રતિમા યાત્રા કહી નથી ૧૮ છે ૧૯ શ્રી ઉત્તરાધ્યયન ૨૯ મા અ૦ મધ્યે બેલ ૭૩ ફલાફલના કહ્યા છે. ત્યાં પ્રતિમા પૂજ્યાનું ફળ તથા ઘડાવ્યા ભરાવ્યાનું તથા નમસ્કાર કર્યાનું કાંઈ ફળ કહ્યું નથી. તે શા માટે ? ૧૯ મે ૨૦ પ્રતિમાને સચેત પાણીથી નવડાવે કિવા અચિત્ત પાણીથી નવડાવે ? તથા પ્રતિભાનો પૂજનારો કેવા પાણીથી અઘળાવે તે સૂત્રમાંહિં ક્યાંય કહ્યું છે ? જે કાંઈ કહ્યું હોય તો કાઢી દેખાડે છે ૨૦ મે ૨૧ પ્રતિમાની પ્રતિષ્ટા સાધુ ચારિત્રયા કરે કિંવા શ્રાવક કરે? આંચલીયા ગચ્છના કહે છે જે પ્રતિષ્ઠા શ્રાવક કરે અને બીજા ગચ્છના કહે છે જે સાધુ કરે. તે સૂત્ર મળે કયાંય કહ્યું હોય તે કાઢી દેખાડે છે ૨૧ મે ૨૨ પ્રતિમાને પૂજનારે પહેલું પિતાનું શરીર પૂજે. કિંવા પહેલી પ્રતિમા પૂજે? કેમ કહ્યું છે તે સૂત્રમથે દેખાડો છે ૨૨ મે ૨૩ દિગંબર કહે છે કે પ્રતિમા નગ્ન રાખવી. આભરણ અલંકાર જોઈએ નહિ અને નામ શ્વેતાંબર કહે છે જે પ્રતિમા નગ્ન રખાય નહિ, તો સૂત્ર મળે કેમ કહ્યું છે તે દેખાડો | ૨૩ મે ૨૪ તીર્થકરની પ્રતિમા કરાવો છે તથા પૂજે છે તે કઈ અવસ્થાની જાણુંને ? બાલ અવસ્થાની ૧ રાજ્ય અવસ્થાની, ૨ ચારિત્ર અવસ્થાની, ૩ કેવળ જ્ઞાનની અવસ્થાની ૪ એ ચાર અવસ્થામાંથી કઈ અવસ્થાની પ્રતિમા ઘડાવવી પૂજવી કહી છે? સૂત્ર મળ્યું હોય તો દેખાડો છે ૨૪ ૨૫ તીર્થકરની પ્રતિમા માંહી વેરે કરે છે તે શા માટે? તીર્થંકર તે ૨૪ માન્ય છે, પૂજનિક છે, અને જે મલ્લિનાથની પ્રતિમા ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com