________________
૫૪
એ ત પૂન્યના કરનારની, જિ. દેહરાં. જિ તીર્થંકરની પ્રતિમા. જિ. તીર્થકરની પૂજાદિક જિ તીર્થકરની યાત્રાદિક વિ. એ સર્વ વિધિ કીધું. દા. દાનનું દેવું. ત. તપનું કરવું. વ્ર વ્રતાદિકનું કરવું. ગુરુ ગુરૂની ભક્તિ મૂળ સિદ્ધાંતનું ભણવું
સ્યાએ સર્વથા એ છે. ઇએણે સંસારે કુછ ભુંડા મતના લેસથી પણ. કુ ભુંડા ગુરૂના ચગ્યથી કુલ કદાગ્રહના લેસથી કુમિથ્યાત્વના લેશથી કુછ ભૂંડી દેશનાના લેસથી. કુહ પ્રગટ અ૦ અવાંછિતપણું થાય. વ. પ્રધાન. ભેટ ભજન, ઇવ જેમ અવાંછિતકારી થાય. ત્રિ. તેમ તે પ્રધાન જન થયું છે. વિ. વિષને ડલે કરી સહિત છે સંયુક્ત છે. આ તાણવાને અર્થે મુવ મૂખ લોક રૂપી. મી. માછલાને. બિ૦ જેમ ધીવર
હના કાંટાને વિષે માંસની ડલી મૂકી મને તાણે તેમને શું કરીને બિ૦ તીર્થકરની પ્રતિમા દેખાડીને ત વલી શું કરીને, તીર્થકરને નામે કરીને. ર૦ સુંદરાકાર રૂપ છે. અા ઓરડા અને મને. સ્પે. પોતાના વાંછિતના સિદ્ધને કાજે, વિ૦ કરીને. યા યાત્રા અને સ્નાનાદિક એહવે ઉપાયે કરીને. નવે નવાં ફલાદિક ઢોકવું. નિરાત્રિ જાગરણાદિક કરીને છ એહવે છળે કરીને શ્ર૦ શ્રદ્ધાવંત, ધમિક ના લિંગીએ કેવળ નામ જેન એહવે ૭૦ છત્યાની પેરે છળ્યું. વળી કેહવે લિંગે, શ૦ ધુતારે. વ. વંચ્યું, ઠગ્યું. હા વેદે છે. જો આ પ્રત્યક્ષ દેખીએ છીએ. ઉ૦ સમૂહને સે. હવે વર્તે છે. દુ. ઉત્તમ પુરુષની હાણિ માટે, ઘાટીલા અચ૦ ઉતરતો કાળ. અ સમય સમયપ્રતિ દુ) હીનતાને પામે છે. ભ૦ સડાભાવવર્ણાદિ અo સડાને પ્રભાવ જેહને વિષે ત્રિ. વલી ત્રીસ ઉ૦ ઉત્કગ્રહ અયં, એગ્રહ ખ૦ ૨૦૦૦ વર્ષની સ્થિ૦ સ્થિતિને ધણું છે. ભ૦ ભસ્મરાશિગ્રહ, અને વળી અત્યં છેલ્લું દસમું આછેરૂં જિ તીર્થકરના ભ૦ માર્ગના હ૦ ઘાતને અર્થે ત તે સરીખું દુ. પાંચમે આરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com