________________
તે નિંદા નહિ. છે ૩ છે તથા શ્રી સિદ્ધાંત માંહી ઠામ ઠામ તીર્થકર દેવે તથા ગણધરે તથા બહુ મૃત સાધુએ તથા શ્રાવકે તથા સમતિ દૃષ્ટિએ સાચો માર્ગ સ્થાપે છે અને ખોટે ભાગે નીરા કર્યો છે. તે નિંદા કરી નથી. આચારાંગના ૪ થા સમકિતના અધ્ય
ન મળે તીર્થકર દેવે હિંસાધર્મને સ્થાપકને અનાર્ય કહ્યા. તે નિંદા કરી નથી. તથા બીજા અંગમાંહિ અન્ય દર્શની અને અસાધુનો માર્ગ નિરાકરી (પ્રતિકારી) સંવર માર્ગ સ્થા. ૩૬૩ પરવાદી અધર્મ પક્ષમાં કહ્યા, તથા જે સમણમાહણ હિંસાધર્મ પ્રરૂપે તે સંસારમાંહિ રખડે, ગાઢા દુખી થાય. વારંવાર જન્મ મરણ કરે, દારિદ્રી દુર્ભાગી થાય. હાથ પગાદિકને છેદ પામે અને જે દયા ધર્મ પ્રરૂપે, તે સંસાર કંતારમાંહિ રખડે નહિ. દુખી ન થાય. હાથ પગાદિકનો છેદ ન પામે. તે સીઝે, બુઝે, સર્વ દુઃખનો અંત કરી મુકિત પામે. એવું કહ્યું. તે નિંદા કરી નથી. તથા પાંચમે અંગે મહાવીરદેવે સોમિલ બ્રાહ્મણ આગળ આરંભયુક્ત યાત્રાદિક નિરાકરી, તપ નિયમ સંયમ સઝાય ધ્યાનરૂપ જીવદયા યાત્રા સ્થાપી. તે નિંદા કરી નથી. તથા જમાલી નિહવનું કેવલીપણું ગૌતમ સ્વામીએ નિરાકર્યું તે નિંદા કરી નથી. તથા ઉત્તરાધ્યયન મધ્યે હરકેશી ચંડાલ અણગારે બ્રાહ્મણ આગળ દ્રવ્ય સ્નાન, દ્રવ્ય યજ્ઞ નિરાકરી ભાવસ્નાન, ભાવ યજ્ઞ સ્થાપ્યો તે નિંદા કરી નથી. તથા પુરોહિતના પુત્રે પિતાના પિતા બ્રાહ્મણ આગળ વેદનું ભણવું, કુપાત્રને પિષવું પ્રમુખ નિરાકરી સંયમ ધર્મ સ્થા, તે નિંદા કરી નથી, તથા ક્ષત્રીય રાજઋષિએ સંયતરાજઋષિ આગળ ક્રિયાવાદી અક્રિયાવાદી અજ્ઞાનવાદી વિનયવાદી નિરાકર્યા. તે નિંદા કરી નથી. તથા અનાથી નિગ્રંથે શ્રેણિકરાજા આગળ સંસારનું અનાથપણું અને અસાધુનો માર્ગ મહાવત મૂળગુણ સુદ્ધા પાળે નહિ. સુમતિ ગુપ્તિ શૂન્ય અને અણુવાણે પગે ચાલે, લોચ કરાવે, ભૂમિ પર સૂવે, તો પણ તે પિલી મૂડીની પેરે તથા ખોટા નાણાની પેરે અસાર કહ્યા. તે મણ સરીખા, કાચની પેરે મૂલ્ય ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com