________________
કરણી આરાધ્ય નહી તથા અરિહંત ભગવંતે એકાંત દયા ધર્મ પ્રરૂયો, તે ભાવધર્મ સાચે મોક્ષદાયક સદહે તેહને શુધ્ધ સમક્તિ જાણવું. સવિજેય અતીતા જેય પડપન્ના, જેય આ મિસા, અરહંતા, ભગવંતો, તે સવે એવભાઈખંતિ, એવું ભાસંતિ, એવં પદ્મવતિ, એવં પ્રરૂવંતિ, સપાશુ, સવ્વભૂયા. સલ્વે જીવા, સર્વે સત્તા, નહેતવા, ન અજ વેચવા, ન પરિઘેતવ્યા, ના પરિતાયવા, ન કિલામેયવ્યા, ન ઉદ્દબૅયવ્યા, એસ ધમે સુદધે, નિતિએ, સાસએ, સામેચ્ચે લોગ, બેયને હિંપઈએ તંજહાઉઠિએ સુવા, અણુઠિએ સુવા, ઉવઠિએ, સુવા, અણવઠિયે સુવા, સાવહિએ સુવા, અર્ણવહિએ સુવા, સંગરએ સુવા, તગ્ન ચેર્યા, તહાચેય, અસિચેય, પલુરચઇ તે આઈઉનનિહે, ન નિખેવે, જાણિઉ ધમ્મ જહાતા છો
આચારાંગના ૪ ચોથા સમકિત અધ્યયન મધ્યે એકાંત જીવદયાએ, લકત્તર ભાવધર્મ સદહે, તેહને શુદ્ધ સમકિત કહ્યું. એકલા હવે પાસત્કાદિક અસાધુ સિદ્ધાંતને માર્ગ આદરી તે ભાર્ગે ચાલે નહી, અને પિતાને છાંદે વિરૂદ્ધ માર્ગે ચાલે. તે સંસાર સમુદ્ર તરવા તારવા સમર્થ નહિ તે કહીયે છીએ.આચારાંગના બીજા લોક વિજય અધ્યયન મધ્યે ભગવંતે ભાખ્યું,
સુધર્મા સ્વામી જંબુ પ્રત્યે કહે છે. એ જે આગળ કહેશે તે તીર્થકર દેવે કહ્યું કે લેકમાંહિ પ્રત્યક્ષ પાસત્કાદિક અસાધુ સંસારસાગર તરી પાર પામે નહિ, અનેરાને પાર પહોંચાડે નહિ. તે એટલા માટે, આદરવા યોગ્ય સિદ્ધાન્તને માર્ગ આદરી અંગીકાર કરી, પછી પ્રમાદને વશે સિદ્ધાંતને વશે સિદ્ધાંતને માર્ગે ચાલે નહિ, અને સિદ્ધાંત વિરૂદ્ધ કુગુરૂની કહેલી કુડી પરંપરા આગળ કરી, પોતે ખેટે માર્ગે ચા-પ્રવર્તે, તે માટે, તે વિપરીતાચારી સંસાર સમુદ્ર તરવા અસમર્થ છે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com