________________
૩૪
| રાગ કેદારે મહાર આખ્યાનની દેશી. તે
શ્રી જિનવરગુણ શશિકર નિર્મળ, સકલ સુખદાતાર, જનમન મોહન રૂપ અનેપમ, વિશ્વજિન આધાર ના સુરપતિ કડાકડ મળીને, પ્રતિબિંબ જે નીપજાવેસાર પદાર્થ સાહિત સહવે, તો જિનવર તોલ નાવે પારા સમવસરણ સુરવર મલી આવે, આવે તે માનવછંદ, વિવિધ જાતિનાં માનવ આવે, પામે તે પરમાનંદ જેવા હંસ મયુર સુક કિલ ચાતુક, મૃગપતિ મૃગ પ્રમુખાણી, શ્રી જિનવરજીની વાણું પ્રીછે, સાતા લહે સર્વ પ્રાણી જા એહ ગુણે કરી જિન વિરાજે, પૂરે વંછિત ધ્યાને, પણ તે માનવની બુદ્ધિ કેહવી, જે કૃતમ દેવને માને છે ૫ પંચ મળીને કરી સ્થાપના, તેહને જિનવર કહી બોલાવે, જે વેળા જિનના ગુણ જોઈએ, તે ગુણ કિહાંથી લાવે છે જિમ ચિતારે કેસરી ચિતરીઓ, પ્રત્યક્ષ સંધ ઉન્માદ, ગજદળ ભંજનની વેળાએ, તિહાં કેણ કરે સંઘનાદ. (ા બાળકને માતાને ય અભાવે, કરે કૃતમ સ્વરૂપ, માય કહી તેહને ધવરાવે, કિમ સ્વાદ લહે પય રૂપ છે ૮ ને ઘેવર ઠામેં જાણીને પ્રીછે, કપુરીયાં આહાદ, ઘેવર ભાવ ધરીને જમતાં, નાવે ઘેવરને સ્વાદ છે ૯ કલ્પવૃક્ષનાં ફળ અતિ સુંદર, જેહનો સ્વાદ અપાર, કનકફળ તસ ઉપમ જાણે, તે મૂર્ખમાં સિરદાર છે ૧૦ | ગવરી દુધ સાકર શું ભેળી, પીધિ સુખ ઉપજાવે, તાસ ભરોસે આક તણે પય પીએ તે ઘણું વરાસે છે ૧૧ તિમ તીર્થંકર પટંતર કિમ આવે કૃતિમ દેવ; ચતુર હોય તે કરે પરીક્ષા, કરે જિનવરની સેવ. છે ૧૨ તે જિનવરની સેવા કીજે, જે સેવા કીધી જાણે, એકે જ્ઞાન નહિ જેહમાંહે, તેહને કવિજન કિમ વખાણે છે ૧૩ છે કેવળજ્ઞાન સહિત બિરાજે, વલી અતિશય ચોત્રીશ, તે જિનવરની સેવા કીધે વંછિત ફળ જગીશ. મે ૧૪ અતીત અનંતા અતિ જયવંતા, જિનવરજી જગભાણ, ધર્મસંધ મુનિ કહે, સેવક જનને કર્યો સકળ કલ્યાણ ૧૫ ઇતિ શ્રી જિન સ્તવન સંપૂર્ણ પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com