________________
૧૮
માખણ ચસિય અને તે વેળા અને સમકિત માં
હેય તે માંસાદિ ભોગવે નહી. અને કહ્યું જે-તતેણું તે વાસુદેવ પામેખા, તે વિપૂલં અસણું પાસું ખાઇમ સાઈમ સુરચા મજજંચ મંસંચસિંચ, પસન્ન ચ આસાએ માણ ૪પા વિહરંતિ, એ સૂત્રપાઠને અનુમાને, તે વેળા કૃષ્ણજી સમકિતદષ્ટિ નહિ. અને માંસ ભોગવતાં નરકનું આયુષ્ય બાંધે અને સમકિત છતે નરકનું આયુષ્ય ન બાંધે, તો એ સૂત્ર પાઠ કેમ મળે ? સમકિત છતે માંસ ન ભગવે એ સત્ય, એમ સિદ્ધાંત મળે તે માટે, તે વેળા કૃષ્ણજી સમકિતદષ્ટિ નહિ, પછી શ્રી નેમીશ્વરનું પ્રવર્તન થયું ત્યારે કૃષ્ણજી સમકિત પામ્યા. તે માટે તે દ્રૌપદીએ જિન પડિમા પૂછ તે વેળા સમકિતધારિણું નહિ. બાળક માટે છે ૩ છે
હવે સૂત્રને પાઠે તે વેળા દ્રૌપદી મિથ્યાત્વી જણાય છે તે લખીયે છીએ. જ્યાં સુધી મિથ્યાત્વ મેહનિ કર્મને ઉદય હોય ત્યાં સુધી સમકિત ન પામે. મિથ્યાત્વ મોહનીનો ક્ષયપસમ હોય ૭ પ્રકૃતિનો તે વારે સમકિત પામે. અને દ્રૌપદીએ પાંચ પાંડવ પાસે જઈને વરમાલા ઘાલી. તે પહેલે મિથ્યાત્વને ઉદય તે માટે, જિનપડિમા પૂજતી વેળા સમકિતદષ્ટિણીને એટલે જ્યાં સુધી નિદાન મિથ્યાત ભેગવીને, ક્ષયે પશમ નથી થયો ત્યાં સુધી સમકિત નહી. તેણીએ નિદાન કીધું છે. તે અનુભાગ બંધનું. તે તે સાક્ષાત ભેગવવું જોઈએ. પ્રદેશ બંધે ભેગવે. એમ સમજવું જે નિદાન ભોગવ્યા પહેલાં સમકિત ન પામે. તે માટે સમકિતદષ્ટિણી નહિ. છે ૪ વળી વિશેષે કરીને પરણ્યા વિના પાછલા દિન કુમારિકાવસ્થાએ તથા પરણ્યા પછી પણ પૂછ કહી નથી તે માટે એ પૂજા તે પરણ્યાના પ્રયજનના કામની જણાય છે. તે માટે આગલી પાછલી પણ પૂજા નહિ, માટે તે સમકિતદષ્ટિનું નહિ. ૫. તથા વળી એ વિશ્વાસ કે જે જિણ પડિમાણું અણું કરેઈ. એટલો
જ પાઠ છે. અને વાચનાંતરે જહા સૂરિયાભ નાથુણું ઈત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com