________________
કેઈએ ઘડાવી હેત, ભરાવી પૂછ હેત, તે તો સૂત્ર પાઠ તેહનાં નામ ઠામ જિન સંકાએ ચાલત, પણ જે તીર્થંકરની પડિમા નહી. દીપ, ધૂપ પુષ્પાદિકે પૂજાજ ન હોય. છકાય આરંભ માટે. જિનમતનું મંડાણ તો દયા ઉપર છે, માટે જિન પડિમા પણ, તીર્થંકરની પડિમા નહિ. (૪) તથા વળી પૂછીએ છીએ. જે તીર્થંકરની પ્રતિમા છે તો કહે. સૂત્રપાઠ ભણને એ કેણ મિથ્યાત્વીએ ઘડી? શું સમકિત દષ્ટિએ ઘડી ? ( ૧ છે ઘડ્યા પછી તે વંદનીક, કિવા પ્રતિષ્ઠા કીધા પછી વંદનીય ? (૨) તે પ્રતિષ્ઠા કરે તે સંયતિની કરે કિવા અસંયતિની કરે ? છે કઈ રીતે પૂજવા ગ્ય ફલદાયક થાય? તે સૂત્ર મળે કહ્યું હોય તો પાઠ ભણીને કહો. જે ભણું સૂત્ર મધ્યે સમકિત પામીને પ્રવર્તા નની વિધિઃ–૧–૧૨ વ્રત ૧૧ પડિમા, સામાજીક, પિષા પ્રમુખને વિધિ સૂત્રપાઠ તથા પંચ મહાવ્રત, ૧૨ ભિખુ પડિમા, રત્નાવળી પ્રમુખ તપ, અણસણ એ સર્વની વિધિ અને તેના સૂત્ર પાઠ. તેમ જે પુલની પ્રતિમા કરી અને પૂજનિક થાય. એહવા ગુણ આણવા માટે ૧૦૮ કુપના પાણ ૧૦૮ વનસ્પતિ ફૂલ, સતકનામ ઠામેં પ્રતિષ્ઠા કરવા માન મળે ઈત્યાદિ પ્રમુખ ઘણું સાવધ કર્તવ્ય આવે છે. પ્રતિષ્ઠા કલ્પ મળે કેણિકે ઘાલ્યા છે. તેનો વિધિ સૂત્ર પાઠે આલાવા (અધિકાર) જોઈએ. સૂત્ર મળે જેહ ભણું જિનમાર્ગનું મંડાણ સર્વ તીર્થકર ભાષિત સૂત્રપાઠ ઉપર અને તેહની પ્રતિમા મુકિત પદ આપે. તેની વિધિ સૂત્રપાઠે સર્વથા જોઈએ. તે તો સૂત્ર મધ્યે વિધિ પાઠ ન મળે. મૂક્તિ પ્રાપ્તિને અર્થે થતી હેત તે વિધિ સૂત્રપાઠે હેત. તે માટે એ તીર્થકરની પ્રતિમા એહવી પ્રતિત નજ આવે અને વર્તમાનકા કરનારે પ્રતિષ્ઠા કલ્પ કીધે છે. તીર્થંકરના ગુણ આણવા માટે નહિં. તે માંહિ તે ૧૦૮ કુપના પાણી ૧૦૮ સમૂલી વનસ્પતિ પ્ર. ઘણાં આરંભના પાઠ લખ્યા છે. તે જોતાં તે સર્વ કામી વસ્તુ જણાય. તેણે કરીને એ દ્રૌપદીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com