________________
જિન પડિમાએ અએઈ, સૂરિયાભે જિનપડિમા અર્ચો. ભલાવી તે માટે એ જિનપડિમા, તે ઘરબારીની ઉપમા, ભેગી, નિગીની ઉપમા દેવાય. તીર્થકર તે અભેગી, અભેગીને તેવી પૂજા નહિ તે માટે, તીર્થકરની ડિમા નહિ. તથા કઈક કહેશે છે, તો મૂરિયાભ પ્રમુખ દેવ સંબંધી, પડિયા સાસ્વતી માટે. કયા જિન તીર્થ કરનું નામ લેવાય? નામાદિ નિક્ષેપોમાંહિ, તે એ કે નિક્ષેપામાંહિ નહિ. તે માટે કેઈ તીર્થંકરનું નામ ન લેવાણું. રૂષભાનન પ્રમુખ (૪) નામ તે કોઈ પ્રત્યેક (૨) પડિમાનું નામ નહિ. તો પૂછીએ છીએ. દ્રૌપદીએ પૂછ તે તે અશાશ્વતી, ૨૪ તીર્થકર મળે, કયા તીર્થંકરની ? તે નેમિનાથ પ્રમુખ, આગલ્યા પાછલ્યા, કોઈ તીર્થકરનું નામ લઈને ન કહ્યું, કે અમુક તીર્થકરની પ્રતિમા. છે દ્રૌપદી સરીખી પૂજનારી અને તીર્થકર સરીખા દેવાધિદેવની પૂજા, ત્યાં પૂજનારીનું નામ કહ્યું અને તીર્થંકરનું નામ ન કહ્યું તે શું ? વળી પ્રદ્યુમ્નની ૮ પટ્ટરાણું ૨ વધુ છે એવં ૧૦ | ગૌતમ કુમારાદિ ૪૧, થાવા પ્રમુખ ૧૦૦૦ ઇત્યાદિકે નેમનાથ પાસે દીક્ષા લીધી. એમ ઘણે સ્થળે ચારિત્રના લેનારા ત્યાં ગુરૂનું નામ કહ્યું. ક્યાંક તીર્થકર જયવંતા નહી ચાલ્યા હોય ત્યાં સ્થવિર પ્રમુખ સમુચ્ચયે કહીને પણ એમ કહ્યું. અને અહિં કોઈ તીર્થકરનું નામ, અમુકની ડિમા, અથવા તીર્થકરનું બિરદ પણ ક્યાંઇએ ન કહ્યું. સૂર્યાભે પૂછ તે પડિમા ૨ જક્ષની, ૨ નાગ પ્રમુખની ડિમા છે. એ બિરદ તે તીર્થંકરનું નહિ. દ્રૌપદીને તે ભળાવી તેણે કરી જાણીએ છીએ. જે તીર્થકરની પમિા નહિ. તીર્થકરની હેત તે નામ કહેત. છે ૩ છે આથી એ તીર્થકરની પડિમા જણાતી નથી. જે આટલાં પહેલા ૧૫ ક્ષેત્ર મળે અનતી ચોવીસી, અનંતા તીર્થકર કહ્યા. વર્તમાન આ
વીસીના ૨૪ તીર્થકર સર્વ શ્રાવક શ્રાવિકા થઇને અનંતા અનંત ભેદે થયા. જે તીર્થકરની પ્રતિમા પૂજાતી હેત તે, પૂર્વે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com