SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ * એ પારણાની શાતામે ધર્મ તે, ઉપવાસમાં કહેશે . પડશે માપ, કાણુકે તપસ્યાથી પુદગલ અશ્રાતા, એ પ્રશ્ન પુછયા કુગુરૂ રહે ચુપચાપ આ પંદગલ શાતા. u૪૦ કઈ પારણે પાર કરી રહ્યા ભેલા, પણ પારણાને અર્થ સમજે ન કેય; પચ્ચખાણ પૂરા થયા પાળે ચળાવે, છે તેને નામ છે પારણા ય. એ ભેગ વધારો. ૪૧ પચ્ચખાણ કરે કરાવે એક માણસ. બીજે પચ્ચખાણ પાડે પડાવે; કહો બેઉમાં જીન આજ્ઞા કેણ પાળી, સમજુ માણસ ન્યાય મિલાવે. એ ભેગ વધારો. જરા વળી પારણના ભેદ અનેક છે, સાંભળ ભવિ ચિત્ત લગાવે; ઉપવાસને પચ્ચખાણ પાળી જમે તે, ઉપવાસ પારણે કહેવાયે. એ ભાગ વધારો. ૪૩ એમ જ કેાઈને રાત્રિ ચેવિહાર જ, સૂર્ય ઉગ્યે ખાવે પચ્ચખાણ પાળી; તે વિહારને પારણું કહી જે, સમજેજી સમજે ન્યાય વિચારી. એ લેગ વધારા. જા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy