________________
કે માણસ ઉપવાસ કર્યો તે વખતે, પુદગલને તે થઈ પમ અશાતા; ફલ જેમ આ કાયા કુમલાઈથી, ગરમી ચઢી માથે ચકકર આતા.
* આ પુશલ શાતા. પાપા જબ આતમાથી ભિન્ન સમજી કાયા, સમભાવ રાખી કમ અપાયા; તરે આતમ શાતા થઈ. મજાની, ઉપવાસથી ફલ એહવા પાયા. આ આતમ શાતા મુક્તિનો મારગ. ૩૬ બીજે દહાડે થયે પારણે જબ, સુdો મટી કાયા દિસે માની આ પુદગલ શાતા થઈ પારાણામેં, અને આતમ શાતા કેઈ મોહવશ માની.
આ પુદગલ શાતા. ૩ આત્માને તે થઈ ઊલટી અશાતા, જે જ્ઞાનદષ્ટિથી કઈ જેય વિચારે; આ પુદગલ સારૂ કરવો પડયે આરંભ, જબ જીવ થયે કર્માથી ભારે
આ પુદગલ શાતા, મારૂ ઉપવાસ કરાય ને કેમ ખપાયા, જબ તે પેલાને થઇ આતમ શાતા; પારણાથી કરી .પુદગલ થાતા, જબ જીવને તે થઈ ઊલટી અશાવ.
આ પુદગલ શાતા. મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com