________________
હલા ભાગલ હશે તે સાધુપણું સંપૂર્ણ રીતનું પાળશે નહીં અને એમ કહેશે તે સિવાય બીજી કઈ કહેશે નહિ, કારણ કે પાંચમે આરે છે તે કાંઈ સાધુપણું પાળતો નથી. સંયમ પાળવાવાળે તે પિતાને આત્મા છે. સાધુના શુદ્ધ ચારિત્ર પાળવાનાં પરિ @ામ અથવા ભાવ હોય તે આરે કાંઈ આડે આવે નહિ, પણ જેના આત્મામાં ચારિત્ર પાળવાના -ભાવ જ ન હોય તેને તે આજના જમાનાનું નામ લઈ છુટા થવું અને શિથિલાચારી બનવુંએ એક બહુજ સહેલી વાત છે તેને માટે આ મદદકારી બહાનું છે. અને આ મુજબ પ્રરૂપવાથી હાલની કેટલીક ભેળી પ્રજા બિચારી માની પણ લે છે કે સાધુ મહારાજ ચારિત્ર પાળવામાં ઢીલા ચાલે છે તે કાંઈ સાધુ મહારાજને દેશ નથી પણ આ જમાને જ એવે છે. પરંતુ આ બાબતમાં ન્યાયપૂવક ડહાપણથી વિચારવામાં આવે તો નહિ. પાળવાવાલા માટે જમાને બિચારે શું કરે? શુદ્ધ ચારિત્ર નહિ પાળવાવાળાઓએ તે તીથ કરેની હયાતીમાં
શુ શિથિલપણું ચલાવ્યું છે તેના દાખલા નીચે મુજબ છે. (૧) શ્રી આદિનાથ ભગવાનના કેટલાએક સાધુએ
શરૂઆતમાં આહાર પાણી ન મલવાથી શિથિલાચારી
બની ધર્મ પતીત થયા હતા. (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનની (૧૦૦) સાધ્વી (ખાયા
સાધુપણામાં હાથ પગ વસ્ત્રાદિ દેવાને અનેક દોષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com