SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જ. કરી બનાવેલ હોય તે, જે કઈ શ્રમણ નીગ્રંથ ભેગવે તે આયુષ્ય વજીને સાંત-કમના બંધન ગાઢાં બાંધવાવાળા છે અને તે અહીંથી મરીને ચતુગતિરૂપ સંસારમાં અનંતકાળ સુધી રખડશે ઈત્યાદિક અનેક દાખલા છે કે જેમાં અશુદ્ધ આહાર, પાણી ભેગવવાવાળા ધણીની દુર્દશા વર્ણવી છે. હવે શ્રમણ નીગ્રંથને આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનું દાન અશુદ્ધ જાણી જોઈને આપે, તે દાતારની દુર્દશા ‘સૂત્ર શાખથી વર્ણવીએ છીએ. પ્રથમ તે ૧૪ પ્રકારનાં દાનની અંદરની કેઈપણ વસ્તુ શ્રાવક જાણી જોઈને અસુજતી વહેરાવે અથવા આપે છે તે આપનારનું બારમું વ્રત તૂટે, કારણ કે બારમાં વ્રતમાં શ્રાવકને અસુજતી વસ્તુ સાધુને આપવાનાં પચ્ચખાણ હોય છે. વળી અસુજતા આહારાદિક આપવાવાળા સાધુના વ્રતના લુંટારા કહેવાય. વળી ત્રીજી દુર્દશા અસુજતા અને અણુએષણિક આહારાદિક વહરાવવાવાળા અલ્પ આયુષ્ય બાંધે એમ ઠાણાંગ સૂત્રના ત્રીજા ઠાણામાં કહ્યું છે અને ભગવતી સુત્ર શ. ૫ 'ઉદ્દેશા ૬ માં અ૫ ઉત્કૃષ્ટ આયુષ્ય (એટલે અડતાલીશ (૪૮) મિનિટમાં ૬૫૫૩૬ વખત જન્મ અને મરે તે) બાંધે ઈત્યાદિક અનેક દાખલામાં અશુદ્ધ આહાર, પાણી વગેરે ૧૪ પ્રકારનાં દાન આપવાવાળા ધણીની દુશા વર્ણવી છે, તેથી આપવાવાળા દાતારે પિતાને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy