________________
૪૧
* નાટ નખર ૫ અને નબર ૧૦ બાબતમાં નમ્બર પમાં સાધુ રાત્રે અહાર, પાણી આદિ ભાગવે તેા અણુાચાર લાગે એમ કહેલ છે. અને નંબર ૧૦માં આહાર, પાણી, ભોજનાદિક રાત્રે વાસી રાખે તેા અણુાચાર લાગે એમ કહેલ છે માટે ઉપરાંત સૂત્ર પ્રમાણે આહાર, પાણી, દ! વગેરે સાધુને રાત વાસી રાખવાં કે ભાગવવાં પે નહિ. જો સાધુ વાસી રાખે અથવા ભગવે તે નિશીત સૂત્રના ૧૦મા ઉદ્દેશામાં ચામાશી દંડ આવે એમ દર્શાવેલ છે વળી દશવૈકાલીક સૂત્રના છઠ્ઠા અધ્યનમાં સ્પષ્ટ જગુાવ્યુ` છે કે તેવા સાધુને, સાધુ નહિ પણું
ગૃહસ્થ માનવા.
આ ઉપરાંત શ્રેષ્ઠ શ્રાવિધિ વગેરે ગ્રંથના આધાર લઈ પેાતાને સગવડ પડતી વસ્તુઓ જેવી તે કસ્તુરી, અીણ, ત્રિફળા ઝેરી કોપરૂ, કડુંકરીઆતુ, ભાંગ વગેરેને અણુાહારી ગણીને, રાત વાસી રાખે અથવા બગવે તે ઉપરાકત શાસ્ત્રની આજ્ઞાને ભંગ થાય અને તેથી ચારિત્ર નાશ પામે. માટે ખ્યાલ રાખવા. જોઇએ કે કોઇ ગ્રંથકારે પેાતાને કાવતી અથવા મનગમતી વાત લખી જમ્મુાવી હાય પણ તે વિતરાગ પ્રભુનાં વચન સૂત્રથી વિરૂદ્ધ હાય તે તે માનવી નહિ.
*નાટ તમર ૧૦—એમ તેા રાજાદિક ને ઘેર ગેાચરી જવું' કલ્પે. શાખ–સૂત્ર અંતળા, વર્ગ, ૩ અધ્યયન ૮. દેવકીના છએ દીકરા સાધુ હતા તેમણે શ્રીકૃષ્ણને ધરેથી મેાદક લાડુ. વહેાર્યા હતા.
ઇતિ બાવન અણાચાર સંપૂર્ણ
ઉપરોક્ત દોષ ટાળીને આહાર પાણી ગ્રહણ કરનાર સાધુ અને એ પ્રમાણે આપનાર ગૃહસ્થ એ અન્ગેની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com