SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ te ૨૧ વૈદપણું કરે એટલે ગૃહસ્થને રાગાદિક ઉપર ગાળી ચણ વગેરે ઔષધ બતાવે તે અણુાચાર લાગે. ૨૨ પગમાં બૂટ વગેરે પહેરે તે અણુાચાર લાગે. ૨૩ અગ્નિના આરંભ સમાર’બ કરે તે અણુાચાર લાગે. '' પણીના ઘરનાં અણુાચાર લાગે, ૨૪ જેના થકાનમાં ઉતર્યાં હાય તે આહાર, પાણી, દવા વગેરે લે તે ગૃહસ્થના આસન, પર્લ’ગ, માંચા, વગેરે ઉપર એસે તેા અણુાચાર લાગે. ૨૫ ૨૬ રાગી, તપસ્વી, દુબળ એટલે અશકત એ ત્રણ સિવાય કારણ વગર ગૃહસ્થના અંતર ઘરમાં (એટલે એ મકાનની વચમાનું મકાન) બેસે તે અણુાચાર લાગે. ૨૭ મેલાદિક દૂર કરવા સારૂ શરીરે પીઠી વગેરે ચેાળાવે તે અણુાચાર લાગે. ૨૮ ગૃહસ્થની વૈયાવચ કરે તથા ગૃહસ્થ પાસે વૈયાવચ કરાવે તે અણુાચાર લાગે. ૨૯ પૈતાની જાતની ઓળખાણ કરાવીને એટલે હું અમુક જાતને! છું તમે અમારા અમુક સગાં સંસાર પક્ષે થાઓ છે એમ કહી આહારાદિક વહેારે તે અણુાચાર લાગે. ૩૦ મિશ્ર પાણી એટલે કંઇક કાચુ અને કંઇક પાકુ એવુ' ભેળસેળવાળુ લાગવે તે અણુાચાર લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy