________________
૫ રાત્રે આહાર, પાણું ભેગવે તે. અણાચાર લાગે. ૬ સ્નાન કરે એટલે નહાય તે અણચાર લાગે. ૭ સુગંધી પદાર્થો, અત્તર, તેલ, ફૂલ આદિ ભગવે
તે અણા ચાર લાગે. ૮ પુષ્પાદિકની માળા ભેગવે તે અણચાર લાગે. ૯ વાયરે (પવન) લેવા માટે વિંઝણે અથવા પંખે
વગેરે હલાવે તે અણચાર લાગે. =૧૦. આહાર, પાણી, ભેજણાદિક રાત્રે વાસી રાખે તે
અણચાર લાગે ૧૧ ગૃહસ્થના વાસણમાં જમે તે અણચાર લાગે. ૧૨ રાજા રાજગાદીએ બેસે તે વખતનાં સરસ
આહારાદિક રાજપિંડ ભેગવે તે અણચાર લાગે. ૧૩ સદાવ્રત, દાનશાળા ધર્માદા વગેરેનાં આહારે પાણી
દવા વગેરે કઈ પણ વસ્તુ લે તે અણુાચાર લાગે. ૧૪ શરીર પર તેલાદિ ચેળે તે અણચાર લાગે.
(કારણથી છૂટ) : ૧૫ દાંત પખાળે તે અણાચાર લાગે. (કારણથી છુટ) ૧૬ ગૃહસ્થને સુખ શાતાદિક પૂછે તે અણચાર લાગે. ૧૭ અરિસા એટલે કાચમાં મોટું જુએ તે અણાચાર
તે આશા
કિ ચોથે
(કારણથી
લાગે.
૧૮ જુગાર રમે તે અણુચાર લાગે. ૧૯ ચોપાટ, પાનાં વગેરે રમે તે અણચાર લાગે.
૨૦ માથા ઉપર છત્રી રાખે તે અણચાર લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com