SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે અને તેથી પાંચમું મહાવત તુટે છે. પ્રશ્ન:વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે રાખવાની સાધુને માટે શાસ્ત્રમાં શું મર્યાદા છે કે જેથી ધન પરિગ્રહનું પાપ તેઓને નહિ લાગે અને સાધુનું મહાવ્રત કુશળ રહે? ઉતર–વ્યવહાર સૂત્રના ૨ (બીજા) ઉદેશમાં કહ્યું છે તેમજ આચારંગ સૂત્રમાં પણ કહ્યું છે કે એક સાધુને ત્રણ પછેડી રાખવી કશે અને ત્રણ પાતરાં રાખવાં કપે શાસની આ મર્યાદા મુજબ રાખે તે સાધુને ધન પરિગ્રહનું પાપ લાગે નહિ અને લીધેલાં મહાવ્રત તૂટવાને બદલે કુશળ રહે, કારણ કે પ્રભુજીની આજ્ઞા છે; પરન્તુ આજ્ઞા ઊલંઘીને વધારે રાખવામાં આવે તે મહાવ્રત ટે. અને પરિગ્રહધારી કહેવાય, પ્રશ્ન-વસ્ત્ર, પુસ્તક, પાતરાં વગેરે સારાં હોય અને પાછળથી મન ગમતાં જોઈએ તેવા મલતાં ન જાણે તે અવસરે કપાટ ભરીને રાખી મૂકવામાં શું વાંધે? ઉત્તર:–શાક્ત મર્યાદા મૂકીને રાખવાથી, જીન આજ્ઞાની ચેારી લાગે અને તેથી ત્રીજી મહાવ્રત તટે અને બીજું ધન પરિગ્રહ લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy