________________
૧૭
ધારી સાધુ મહારાજને ટપાલ વહેવાર કરવા કલ્પે નહિ.
પ્રશ્નઃ—હિરણ્ય અને સુવણુ, (પરિગ્રહ)ના ત્યાગ થયા પછી છાપાં, ચાપડી કે હેન્ડબીલ છપાવવા સારૂ કે પુસ્તકે 'ડાર માટે એકઠાં કરવા સારૂ સાધુ રૂપિયા પૈસા એકઠા કરી કે નહિ ?
ઉપદેશ દ્વારા કરાવી શકે
ઉત્તર:—સાધુને કાઈપણુ ખાખત સર્
પરિગ્રહ લેગેા કરાવવાના આદેશ, ઉપદેશ આપવાનું કલ્પે નહિ. પછી છાપાં, ચાપડી કે હેન્ડખીલ ગમે તે ખામત હોય. છપાવવા સારૂ પરિગ્રહ ભેગા કરાવવાની બાબત તે। દૂર રહી પણ સુ.સાધુને પેાતાના પાંચ મહાવ્રતને હિંસામે તે છપાવવાના આદેશ ઉપદેશ પણ આપવા ક૨ે નહિ. એટલું જ નહિ પરંતુ પ્રુફ સુધારવા જેવુ... પણ કામ ક૨ે નહિ. તેમ છતાં જો કોઇ સાધુ નામ ધરાવી તે કરે તે તેનાં લીધેલાં પાંચ મહાવ્રતના લંગ થાય. ડાહ્યા હોય તે હૃદયથી વિચારી જોજો. (૩) ધનઃ—ધનપરિગ્રહ એટલે બીજી ધન તે સાધુ પાસે શું હેાય ? વજ્ર, પુસ્તક, પાતરાં વગેરે સાધુ જો મર્યાદા ઉપરાંત રાખે તે ધન પરિગ્રહનુ પાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com