________________
૧૪૫
જે ભીખારી કઈ ત્યાં, માંગતે દેખાય છે તેને થાય અંતરાય તેથી, ને ઘરમાં પ્રવેશે નહી જો સાધુ જાય તે ઘરમાંહી, દીલ ભીખારીનું દુઃખાયે તાંહી આવી અંતરાય જે થાય, તે સમજુ મુનીને કલ્પ નહી તે આપવામાં કરે કેમ મનાઈ, સમજી વિચારે તાંહી તુલશી કહત આ, તત્વને વિચારે જે હે પ્રભુ આ કાળમાં, તેરાપંથી થાય છે તે ૩ વાડો જઈ ખેલે કેઈ, તેને સાધુ જે કરે મનાઈ તે સાધુ સાધુ નહિ, પણ કસાઈથી નીચ કહેવાય સહી સ્વેચ્છાથી પોતાનું ઘર, જગત માંહી લુટાવે કૈઈ તે તેરાપંથી તેમાં, આડે નહિ આવે કે પાત્ર કુપાત્ર બેઉ, એક સરીખા ગણે નહિ ફકત ક્ષેત્ર અક્ષેત્રને, અંતર બતાવે શહી તળશી ભણંત એમ, આ તત્વને વિચારે તે હે પ્રભુ આ કાળમાં, તેરાપંથ (તમારાંપથ) પામે છે ૪
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com