________________
૧૪૪
૫ ત્ર કુપાત્ર એક, માત્રને ન કરે તામે ખેત્ર અરૂ ઊખર, સે. અંતર બતાતહે તુલશી ભણંત અંત, તંત કે વિચારે એસે સેહી ઈહુકાળ પ્રભુ, તેરાપંથ પાહે ૪.
શ્લોકનું આશરે બનાવેલું ગુજરાતી લેકને બહેકાવવા માટે, વાત કહે બનાવી એમ તેરાપંથી દાન દયા, મુળથી ઉખાડે એમ ગાયને વાડે જે હોય, તેમાં આગ લગાવે કઈ તેને જઈ ખેલે કેઈ, તેમાં મનાઈ પોકાર દઈ ભુખ તરસ્યા દુઃખી દીન, તેને દાન આપે જે કઈ તે તેને નહિ આપ કેઈ, એવી અંતરાય નાંખ દીઠ તુલશી ભણંત તેરાપંથની, તેને પુરી સમજ નહીં જેથી આવે છે ટી ખોટી, લેકમાં ગપ માર દઈ ૧ આવી બેટી વાત સુણી, પક્ષપાત મત આણે કઈ કરે છે આવી બેટી વાતે, જેની બુદ્ધિી બગડ ગઈ આવી બેટી વાત સાંભળી, ડાહ્યા વિચારી જુઓ સાચ જુઠને નણર્ય કરે, ખૂટી ખેંચા તાણનાં નહિ પડે
કેમાં કહેવત છે એમ, ગાડર એક બોલે મેં જેમ ભડકી બીજા કરે એમ, સમજુએ નહી કરે તેમ તુળશી કહે છે એમ, સમજાવે હવે તેને કોને આતે આખા લોકમાં, કુવે ભાંગ પડી ગઈ ૨ ભીક્ષા લેવા ગૃહસ્થ ઘરે, જાતે સાધુ જાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com