SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ -હપગ પરીભોગ શ્રાવક તણા, તે તો અવત આશ્રવ માંહી રે સેવાસેવરાવ્યા ભલે જાણીયા, તેમાં ધર્મ જાણે છે તાંહી રે એ ૩ દેવ, ગુરૂ, એલખ્યા વીના, રહ્યા ખાલી વાદલ જેમ ગાજ રે વળી ધેરી થઈ બેઠા ધર્મના, પણ પૂરા મુઢ અબુઝ રે એ૦ ૩રા, વળી ચરચામાં અટકે ઘણા, પણ સીધા ન બેલે મૂઢ રે અણુ વિચાર્યા ઉધા બોલે ઘણા, પણ છેડે નહી ખોટી રૂઢ રે એ ૩૩ વળી કુગુરૂનો આચાર જાણે નહી, સરધાની પણ ખબર ન કાય રે ભેષધારી ભાલ તુટલ ભણે, ત્રીબુત કરી વાંદે ( પાય રે એ ૩૪ ઘી, ખાંડ, ગોળ, શાકર, આદી દે, મેલ લેવરાવે વળી નીપજે જાણે વ્રત બારમે , એવા મુંઢ અયાણ રે એ ૩૫ બારમે વ્રત ભાગે આપ, સાધુને વહેરાવે હૈ મેલ રે તેની પણ સમઝ પડે નહી, તેના વ્રતમાં છે મેટી પલ રે એ. ૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy