________________
૧૫
તેને અંધ કુવામાં નાંખશે, તેને દિવસ તેવીજ રાત ઘુવડ જેવા થઈ રહ્યા, દીન દીન વિશેષ મીથ્યાત મજા તે નવ આંકના નવકડા, જશે નરક મઝાર શ્રી મહાન શીથમાં સુયા, તે સાંભળો વિસ્તાર પા
દ્વાલ આ ચારજ ને સાધુ સાધવી, વલી શ્રાવક શ્રાવકા,
જાણે રે ગુણુ વગર નામ ધરાવીને, નરક જશે તેને
પરમાણે રે એ વીધ ઓલ નવકડા NR પંચાવન કરેડ લાખ પચાવન, વળી પંચાવન
હઝારે રે પાંચસે પંચાવન ઉપરે, આચારજ જશે નરક
| મઝારો રે એ. રા છાસુંઠ કરોડ લાખ છાસુંઠ, વળી છાસુંઠ હઝારે રે છ છાસુંઠ ઉપરે, સાધુ જશે નરક મઝારે રે
એક હા. સી-તે-તેર કરાડ લાખ સી-તે-તેર, વળી સી-તોતેર
હઝાર રે સાતસે સી-તેતેર ઉપરે, સાધવી જશે નરક
મઝારે ૨ એ કા. અઠયાસી કોડ લાખ અઠયાસી, વળી અઠયાસી
હઝારે રે આઠ અઠયાસી ઉપરે, શ્રાવક જશે નરક
| મઝારો રે અા પા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com