________________
ધી યંગમેન્સ સોસાયટી તરફથી પ્રકાશિત થયેલ નિવેદનની સમાલોચના” નામનું પુસ્તક ઉડતી નજરે હાથમાં આવ્યું. તેને વાંચી જતાં એમ જણાયું કે–તે સમાચનાકારે કંઈપણ ઉડે વિચાર કર્યો હોય તેવું દેખાતું નથી. પિતાના આગ્રહને કાયમ રાખવા મારી મચડીને પણ ખંડન કરવું એ દષ્ટિ માટે ભાગે તેમાં તરતી દેખાય છે. પરંતુ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com