________________
નિર્મળ અને આદભૂત લેવા જોઈએ. દુરાગ્રહભરી દીક્ષા, માબાપને કે સ્ત્રીને કકળાવીને લેવાયેલી દીક્ષા, દીક્ષાનો મર્મ સમજાવ્યા વિના અને ચાર-છુપીથી આપેલી દીક્ષા એ મહાવીર ભગવાનૂના શાસનને કલંકિત કરનારી છે. આત્મકલ્યાણના માર્ગો સદાને માટે સર્વગ્રાહ્ય અને નીતિમય હોવા જોઈએ. આત્મકલ્યાણના અભિલાષકેને કપટ કે પ્રપંચને સ્પર્શ ન હોય, તેમના રોમેરેામે સરળતા ટપકતી હોય, તેમની આસપાસના પરમાણુ એ પવિત્રતાનું ગુંજન કરતા હોય.
પરંતુ આજે તે તે સંસ્થા અધઃપતનને માગે ધસી રહી છે. તેને ઉપર ઉઠાવનાર સમર્થ ને શક્તિશાલી કેઈ વ્યક્તિ દેખાતી નથી. તેમના સુધારાની ચેજના પરના બન્ધન પર થવી એ તેમની શિથિલ, દુર્બલ અને છિન્નભિન્ન સ્થિતિનું પરિણામ હાઈ તેમને હીણપત લગાડનારૂં ગણાય, પરંતુ તે સિ વાય અત્યારે માર્ગ પણ બીજો એકે નથી.—એલાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com