________________
વર્ષના થયા ત્યારે તેમના માતાપિતા કાળધર્મ પામ્યા પછી ભગવાન પોતાના મેટાભાઈ નંદીવર્ધન અને કાકા સુપાર્શ્વ વગેરે સ્વજન વર્ગની આગળ દિક્ષા માટે આજ્ઞા માગતાં કહે છે કે મારી પ્રતિજ્ઞા સમાપ્ત થઈ છે.” ત્યારે તે લેકેને ડબલ શેક થાય છે અને કહે છે કે “હે ભટ્ટારક! તમે વિશ્વબંધુ છે. અને એકાએક અમને અનાથ મૂકી ચાલ્યા જવાની વાત કરે છે? રાજારાણું દેવલોક પામ્યા છે અને તમે પણ નિકળવાની વાત કરે છે ! ફેડા ઉપર નમક છાંટે છે ! માટે છેડે વખત ઠેરી જાઓ, કે જેથી અમારા મનને શેક શાંત થાય.” ત્યારે ભગવાન કહે છે ક્યાં સુધી રહું?” તેમણે કહ્યું કે “બે વર્ષ સુધી રહે, તેટલામાં રાજા–રાણના વિયોગને શોક શાંત થઈ જશે.” મહાવીર આ વાતને સ્વીકાર
વળી આગળ જતાં આવશ્યકચૂર્ણિમાં (૨૫૧ મે પાને) લખે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com