SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ "अपरोवतावं, परोवतावो हि तप्पडिवत्तिविग्धं, अणुपाओ खु एसो, न खलु अकुसलारंभो हिअं॥" ' અર્થાતુ–પરેપતાપ ન થાય તેમ પ્રત્રા અંગીકાર કરવી. કેમકે પરિતાપ તે ધર્મપ્રાપ્તિદીક્ષાગ્રહણ કરવામાં વિઘભૂત છે. પપતાપ પહોંચાડીને દીક્ષા ગ્રહણ કરવી એ રીત નથી. ધર્મ—દીક્ષા પ્રાપ્તિને એ ઉપાય નથી. જે તે અકુશલ આરંભ છે. અકુશલ આરંભ હિતકર નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દીક્ષા જેવું મહાન કાચ પપતાપપૂર્વક થવું ન ઘટે. આ સૂત્ર પછી આગળ “શ્વ મહિન્નમાળે રજ્ઞા માનસિથવાના ” એ સૂત્ર આવે છે. આ સૂત્ર ઉપરથી એમ સમજાય છે કે માતાપિતા કઈ રીતે ન સમજે અને અનુમતિ ન આપે તે નવવત્ ત્યાગઃ ના ન્યાયે અર્થાત ઔષધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034816
Book TitleDiksha Shastranu Rahasya
Original Sutra AuthorN/A
AuthorFatehchand Belani
PublisherJain Yuvak Sangh
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy