________________
૪૯ પરંતુ અહીં સમજવું ઘટે કે અપવાદે દરેક નિયમે ને ઉત્સર્ગો પાછળ હોય છે. પણ તેને ઉત્સર્ગની માફક ઉપયોગ કરી શકાય નહીં. અપવાદનું સ્થાન કવચિત્ અસાધારણ સંગમાં હોય છે. .
વળી અપવાદ સૂત્રથી પણ એ તે સિદ્ધ નથી થતું કે–પિતાના માતાપિતાદિ વડીલોને પરિતાપમાં રતાં-કકળતાં મૂકી દીક્ષા લેવી. પણ માતાપિતાનું હિત જાળવીને જ કામ કરવાનું છે. માતા-પિતા અનુમતિ નજ આપતા હોય તે વિરા ‘ઉમેદવાર તેમને પ્રતિબંધવા પ્રયાસ કરે, એગ્ય ઉપાયો ગ્રહણ કરે અને તેમના મન ઉપર અસર કરવા ત્યાગવિધિને વધુ પિષે તે અનુમતિ જરૂર મળે. આમ છતાં કથિતુ ન મળે તે “કુમપુત્ર” અને “શિવકુમારની માફક ઘરમાં રહી ચારિત્ર પાળે. પણ માતાપિતાને પરિતાપમાં ન મૂકે. કા પંચસૂત્રને પણ આ સંબંધે સ્પષ્ટ ખુલાસે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com