________________
૪૧
ॐ प्रारम्भमंगलं ह्यस्या गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ॥
;"
(૭) -
46
स कृतज्ञः पुमान् लोके स धर्मगुरुपूजकः । તે શુદ્ધધર્મમાત્ર ચૈવ ય તૌ પ્રતિષયતે || '' (૮)
અર્થાત્—આ પ્રત્યક્ષ એવા ગુરૂ-માતાપિતાની ઘરમાં રહીને સેવા–શુશ્રુષા કરતાં અંતે પ્રત્રજ્યા—દીક્ષા પણ મને અનુક્રમે ન્યાયપુરઃસર સાંપડશે. (પ)
દીક્ષા સર્વ પાપાની નિવૃત્તિરૂપ છે, એવા સંત પુરૂષોના મત છે. માટે વડીલેાને અત્યંત ઉદ્વેગમાં નાખી દીક્ષા ગ્રહણ કરવી ન્યાયયુક્ત નથી. (૬)
દીક્ષાની સાધનાનું પહેલું મંગળ, મંગળજ નહી પણ મહામ`ગળ માતાપિતાની સેવા છે. જે ધર્માંથી છે, ધાર્મિક છે તેને તો માતાપિતા મહાન્ પૂજનીય છે. (૭)
જગમાં તે કૃતજ્ઞ છે, તે ધમગુરૂના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com