________________
Ye
ગ્રહણ ન કરવાના અભિગ્રહ ધારણ કરે છે. અને તે અભિગ્રહ ( સંકલ્પ ) ને પરિણામે વિરતિપરિણામથી નષ્ટ થતું ચારિત્રમાહનીયકમ અટકે છે. અભિગ્રહના જ એ મહિમા છે કે–મહાવીરના મનામંદિરમાં વિરતિપરિણામની ધારા વહેવા છતાં ચારિત્રમેાહનીયકમ તેમની દીક્ષાના કા ને તેટલા વખત માટે સ્થગિત રાખી શકે છે જે ખુદ મહાવીર ભગવાને ઇષ્ટ છે. અને જેને તેઓ કત્ત વ્યભૂત, ધમ્ય અને આવશ્યક : સમજે છે.
આજ ખાખતમાં માતાપિતાના ગૌરવ પર પ્રકાશ છાંટતા હરિભદ્રસૂરિ પોતાના પ્રસ્તુત અષ્ટકમાં લખે
છે કે—
इमौ
(ર
शुश्रूषमाणस्य गृहानावसतो गुरू । प्रत्रन्याऽप्याऽऽनुपूर्व्येण न्याय्यान्ते मे भविष्यति ॥५
" सर्वपापनिवृत्तिर्यत् सर्वथैषा सतां मता । गुरुकृतोऽत्यन्तं नेयं न्याय्योपपद्यते ॥ " (६)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com