________________
૩૮
ઉ. ભગવાનનું ચારિત્રમેહનીયકર્મ સેપકમ છે.
એટલે તે, માતાપિતાના ઉદ્વેગને નિરાસ કરવા સંબંધી દીક્ષા –અભિગ્રહ વગર વિરતિ
પરિણામના મેગે વિનષ્ટ થઈ જાય, એટલા " માટે અભિગ્રહ ન્યાઓ છે. પ્ર. તે પણ પ્રત્રજ્યાવિધી એવા ગૃહવાસને
મદદ કરનાર એવે એ અભિગ્રહ કેમ ન્યાપ્ય ગણાય ? ઉ. કમશઃ ન્યાયયુક્ત દીક્ષાને સાધક હોવાથી
જ તે (અભિગ્રહ) ન્યાયપુરસ્સર છે. કાલાન્તરે બહુ ફળવાળું કાર્ય થતું હોય તે તેને વચમાં સ્થગિત રાખવું એ લેકદષ્ટિમાં
પણ પ્રશસ્ત મનાય છે. - આ ઉપરથી ભગવાન મહાવીર દેવને દીક્ષાવિષય અભિગ્રહ શાસ્ત્રકારેની દષ્ટિમાં કેટલો ઉંચ, પ્રશસ્ત અને ન્યા છે તે સ્પષ્ટ થાય છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com