________________
૩૬
।
पित्रुद्वेगनिरासाय महतां स्थितिसिद्धये इष्टकार्यं समृद्धयर्थमेवंभूतो जिनागमे ॥
અર્થાત–ભગવાનનો એ અભિગ્રહ તેમના માતા-પિતાના ઉદ્વેગને દૂર કરવા માટે છે, મોટા પુરૂષોના માર્ગની વ્યવસ્થા માટે છે, અર્થાત્ ખીજાએ પણ માતા-પિતા આદિને ઉદ્દેશ્ પહેાંચાડયા વગર પ્રવૃત્તિ કરે એ હેતુથી, અને ઇષ્ટ કાય જે પ્રત્રજ્યા તેની સિદ્ધિ માટે છે.
:'
'
"9
આમ આ શ્લોકમાં ભગવાનના અભિગ્રહમાં ત્રણ કારા બતાવ્યાં: ( ૧ ) માતાપિતાદિના ઉદ્વેગના નિરાસ, ( ૨ ) મહાપુરૂષોના માની વ્યવસ્થા અને ( ૩ ) ઇષ્ટ કાર્યની સિદ્ધિ.
આ હકીકત ઉપાધ્યાય યાવિજયજી પણ પેાતાની ચાથી “ જિનમહત્ત્વ ની દ્વાત્રિંશિકામાં લખે છે કે—
tr
ननु भगवतो नियतकालीनचारित्रमोहनीय
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com