________________
२४
અને અબોધ સ્થિતિ હોય. પછી તેને દીક્ષા કેમ ઘટી શકે? શામાં જે આઠ વર્ષને ઉલ્લેખ છે તે તે કોઈ અસાધારણ સંગમાં વિરલ બાલકને માટે છે. કઈ વસ્તુ વિરલમાં વિરલ હોય તે પણ સૈકાલિક સમુચ્ચય નોંધમાં તેને સમાવેશ ' જઘન્યપદે કરવાજ જોઈએ. શાસ્ત્રની આ શેલી છે. આ સમજાય તે આઠ વર્ષના કેયડે ઉકેલતાં વાર ન લાગે. વસ્તુતઃ આ બાબતમાં આ ત્રણે કારણે સમજવા ગ્ય છે –
(૧) ભગવાન નવ વર્ષની ઉમરે કેવલજ્ઞાન થવાનું ફરમાવે છે. હવે કેવલજ્ઞાન સર્વવિરતિ ચારિત્ર વગર ન થાય તે સ્પષ્ટ છે. એટલે જેમ ઓછામાં ઓછી નવ વર્ષની ઉમરે કેવલજ્ઞાન બતાવ્યું તેમ તેના સાધન તરીકે આઠ વર્ષની ઉંમરે સર્વવિરતિ ચારિત્ર બતાવ્યું. પરંતુ જેમ નવ વર્ષની ઉમરે કેવલજ્ઞાન વિરલ અને કાદાચિક છે તેમ આઠ વર્ષની ઉમરે દીક્ષા પણ વિરલ અને કદાચિન્હ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com