________________
" भवन्ति तु अल्पा अपि असाधारणगुणाः
વેન્ચાર્જHTI: તિ”
(ધર્મબિન્દુ અ૦ ૪) આ ઉપરાંત વળી એ મહાન આચાર્ય જે મહત્વની વાત લખે છે તે આ છે – “ भवस्वरूपविज्ञानात् तद्विरागाच्च तत्त्वतः । . વનરા તનાવથી વતિ !”
(ધર્મબિન્દુ અ૦ ૫) . અર્થા-સંસારસ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન હોય, તેના ઉપરથી વાસ્તવિક વૈરાગ્ય થયો હોય અને મોક્ષની સાચી આકાંક્ષા જાગી હોય ત્યારેજ ચાસ્ત્રિ–દીક્ષા પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં.
આમ એકંદર દીક્ષા માટે લાયકાતનું જે નિરૂપણ કર્યું છે, તે જોતાં સ્પષ્ટ સમજી શકાય છે કે અળક એ દીક્ષા માટે કેમ અધિકારી હોઈ શકે ? બાળવયજ એવી છે કે ત્યાં વયસ્વભાવસુલભ સુગ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com