________________
૧૮
સંયમનું વલણ સમજવું ? જે આનેજ દીક્ષા પ્રત્યેનું વલણ કહેવામાં આવતું હોય તે ગંભીર ભૂલ થાય છે. બાળકનું આ છેલવું વાચિક હોય છે, હાર્દિક નહીં. એ તે ખેલા પાક જેવું છે, પિપટની પઢાઈ છે. તેમાં આન્તરિક ભાવવૃત્તિ કે હૃદયસ્પર્શ કયાં? વાચિક વસ્તુને હાર્દિકને ઓપ આપે એ માયાજાળ છે. હાર્દિક સ્વરૂપે પલટે થતાં વખત લાગે છે. હાદિક જ્ઞાનદષ્ટિની ભાવવૃત્તિ તે સામાન્યપણે ચોગ્ય ઉમરેજ થાય. એટલે દીક્ષા જે પહાડ બાળકના શિરે મૂકો ચગ્ય ન ગણાય. હા ! “શય્યમ્ભવ ” જેવા વિશિષ્ટ કૃતધર મહાજ્ઞાની હોય તે તેઓ
મનક' જેવા બાળકને દીક્ષા આપી શકે. પણ છે વિરલ કટિમાં ગણાય.
સમાચનામાં (ક. ૨૫ પા. ૨૦) લખે છે કે, સાચા સન્યાસને ઈજારે ઉમરને આભારી નથી.” નહે, પણ ભાવોલ્લાસપૂર્વકના વિશિષ્ટ સામર્થ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com