________________
અનંતતા તથા નિયમના -
વિચાર.
શ્રદ્ધા એ કાંઈજ નથી કે જેનું જ્ઞાન પ્રથમ ઇ
" ની જાણમાં ન આવતુ હેય.
દરરોજ, દર અઠવાડિયે, દર માસે, અને દર ત્રણ માસે લોકોમાં ઘણાં બહેળાં વંચાતાં વર્તમાનપત્રો હાલ આપણને એવું સમજાવાની અનેક સાથે સરસાઈ કરે છે કે, ધર્મનો વખત વહી ગયો છે કે ધર્મભાવ માત્ર આપણું સમજશક્તિની ભૂલ છે અથવા તો બાલ્યાવસ્થામાં લાગુ પડે કાંઈ રેગ છે; કે દેવતાઓ અંતે સપડાઈ ગયા છે અને ખોટા ઠરી ચુક્યા છે કે ઈદ્રિ મારફત જે જ્ઞાન મળે છે તે સિવાય બીજું કાંઈ સંભવિત નથી; કે આપણે તથ– (ખરેખરી વાત) તથા અંતવાન (Finite, એટલે ઈદ્રિથી જણાચ એવા) પદાર્થોથી સંતોષ પામવું જોઈએ, અને અનંત, અભૂત, અથવા ઇશ્વરી એવા શબ્દોને ભવિષ્યના શબ્દકોશ માંહેથી કાઢી નાખવા જોઈએ. આ ભાષાણોમાં કોઈ પણ પ્રકારના ધર્મનો બચાવ કે તે ઉપર હુમલો કરવાને મારો હેતુ નથી. આ બે કામમાંના એક અથવા બીજા માટે માનસનો કાંઈ ટો નથી, મારું કામ, જે મેં પોતે જ ગેતી કાઢયું છે, અને જે મને લાગ્યું કે આ ભાષાણોના સ્થાપનાર*ના આત્માએ મારે માટે ગતેલું છે, તે કેવળ જુદું છે. તે કામ ઇતિહાસ તથા માનસિકુશાસને લગતું છે. અમુક ધારેલો ધર્મ, સંપૂર્ણ, અસંપૂર્ણ, અથવા ખરો કે ખોટો છે તે, પરમાર્થજ્ઞાની, પછી તેઓ બ્રાહ્મણ કે શ્રમણ મોબેદ કે મુલ્લાં, રાખી
* મીર રાબર્ટ હિબર્ટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com