________________
(૫૫)
દેવે.
આ સર્વ પદાર્થો માટે દેવો અને દેવતા શબ્દો કરતાં બીજે વધારે વિજેડ (કઢ) શબ્દ જણાતો નથી. એક વલનાં બે મધ્યબીંદુ વિષે ઍલવું જેવું અયોગ્ય છે તેવું ઇશ્વરને માટેનો આપણે શબ્દ બહુવચનમાં વાપરો તર્કશાસ્ત્ર પ્રમાણે છે. પણ એ વાત એક કોરે મુકતાં દેવતા શબ્દ અથવા ગ્રીક દીઈ કે લાતિન પીઆઈ વાપરે એ વખતની ગણત્રીમાં ગાળે મુકવા જેવું છે. સર્વથી સરસ રીત તે એ છે કે સંસકૃત શબ્દ દેવ જાળવી રાખવો. જેમ આપણે આગળ જોઈ ગયા તેમ દવાનો અસલ અર્થ પ્રકાશનું થાય છે, અને તે આકાશ, અગ્નિ અરૂણોદય, સૂર્ય, તથા વળી નદિ, ઝાડે, પહાડોને લાગુ પાડવા માટે એક વિશેષણ હતો. આ પ્રમાણે તે શબ્દ એક સાધારણ નામ થયું અને વેદમાં પણ એવું જુનું કોઈ મંત્ર નથી કે જેમાં દેવ શબ્દ રાત અને શિયાળાની અંધકાર શકિત વિરૂદ્ધ આકાશવાસી અને પ્રકાશતા પ્રાણી વિષેની પ્રારંભની સામાન્ય કલ્પના નહિ દેખાડતા હોય. તેનો મૂળાથે જેમ જેમ ભુલાતે ગયે, તેમ તેમ દેવ શબ્દ સર્વ પ્રકાશતી શકિતનું નામ થયું, અને એજ શબ્દ લાતિન થીયસ અને આપણા દીઇતી શબ્દમાં હમણાં મળી આવે છે. વેદનો દેવ અને આપણે દિવનિતિ (ઈશ્વરી અથવા આકાશી શકિત) કે જે આપણા અર્થ સારે છે તે બેની વચ્ચે જેવું ધ્વનીનું તેવું જ વિચારનું પણ નૈરત છે.
* ચાલુપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com