________________
(૨૫) એવાં છે. માનસની ભાષા તથા વિચારના વધારા પાછળ માત્ર સંભાળ અને ધીરજથી આપણે જવું જોઈએ છે એટલું જ..
- ક્રિયાશક્ત તે માનુષ નહિ.
ચંદ્રને માપનાર અથવા સુથાર પણ કહ્યું છે તેટલાજ ઉપરથી એમ નથી કરતું કે અસલી ભાષાશાસિને ચંદ્ર અને માનસ વચે કશો ભેદ માલમ પડ્યો નહિ. ખરી વાત છે કે અસલી માનસના પિતાના વિચારો આપણા પોતાના વિચારે કરતાં ઘણા જુદા હતા; પણ તેઓ મુર્ખ હતા એવું આપણે એક ક્ષણવાર પણ માનવું ન જોઈએ. તેઓએ પોતાની ક્રિયા, અને નદિ, પહાડ, ચંદ્ર, સૂર્ય અને આકાશની ક્રિયા વચ્ચે કાંઈક મળતાપણું જોયું માટે, તથા જે નામથી તે કિયા જણાય તે નામે તેમને આપ્યાં માટે તેઓ માનસને તેમજ ચંદ્રને માપનાર કેહતા તથા એક ખરેખરી માને તથા બીને પણ મા કેહતા તે ઉપરથી તેઓ માનસ અને ચકછ મા અને નદી વચે કાંઈજ ભેદ સમજતા ન હતા એમ વિચારવું નહિ જોઈયે. - જ્યારે દરેક જણાયેલી અને નામવાળી વસ્તુને ક્રિયાશકત તરીકે ગણવી પડતી હતી, અને જે ક્રિયાશત, તે આકારવાળી ગણવી પડતી હતી, જ્યારે એક પથ્થર કાપનાર (ગણાતા) હતા, દાંત ફળનાર અથવા ખાનાર અને ગીમલેટ, જાપાડનાર કેહવાતા હતા, ત્યારે એક માપનાર અને ચંદ્ર વચ્ચે ફેર પારખવામાં તથા શબ્દોનો અસલ ગુણ કાઢી નાખવામાં, એટલે ખરેખરૂં જતાં નાન્યતર બનાવવામાં, હથિયાર અને હાથ વચ્ચે અને હાથે અને માનસ વચ્ચે ખુલ્લો ફેર સમજવામાં, તથા વળી એક પથ્થરને આપણા પગ તળે ચંપાનાર વસ્તુ તરીકે જ માત્ર ગણવામાં, બેશક ભારે મુશ્કેલી પડી હશે. રૂપ, પ્રાણરૂપ, અથવા મનુષ્યરૂપ આપવામાં કશી મુશ્કેલી પડી નહતી.
* ક્રિયાકત અથવા કારણ શકત=Active, માનુ =Human,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com