________________
સ્પર્યં અર્ધસ્પર્ય તથા અસ્પૃશ્ય
પદાર્થોની પૂજા
આપણે જે જગ્યાએથી નિકળી, જે ઠેકાણે અને જે માર્ગ જવા માગયે છિયે, તે જગ્યાની, તે ઠેકાણાની તથા તે માર્ગની બરાબર તપાસ કરિયે. ધર્મવિષયક વિચારનાં અસલ મૂળ જે ઠેકાણે નિકળે છે તે ઠેકાણે આપણે જવા માગિયે છિયે; પણ આપણે આશયે (મજલે) પહોંચવા માટે આપણે એક હાથ ઉપર પદાર્થપૂજાવિષે તથા બીજા હાથઉપર મોલિકલવષે જે જે વિચારો જણાયેલા છે તેને ઉપયોગ નથી કરવો. આપણી પાંચે ઈનિદ્રાથી જે જ્ઞાન મળે છે અને જેને ઉપયોગ કરવાને દરેક માનસ છુટ મુકે છે, તે જ્ઞાનથી પહલો આરંભ કરીને આપણે એક એવા માર્ગની ખોળ કરિયે, કે જે માર્ગે સીધા, કે કદાચ ધીરે જતાં, આપણી ઇન્દ્રિયોથી નહિ મળેલા, અથવા કાંઈ નહિત સંપૂર્ણ રીતે નહિ મળેલા ભાવ, એટલે પેલા અના, અદ્ભૂત અને દિવ્ય (ઈશ્વર)નાં વિવિધ રૂપોનાં જ્ઞાન વિષે ભાવ લાવવાને બની આવે
* પર યે મૂળ અર્થ લાગણીથી જણાય છે. પણ કે એ શબ્દને પાંચે ઈન્દિથી પરખાય એવે એ વાપરે છે, જેમ કરવામાં કશી અડચણ જણાતી નથી. સંતકૃતમાં ઇન્દ્રિયગોચર શબ્દ છે તેને આ જગ્યાએ ઉપયોગ કરવે સુગમ પડતું નથી.
ભાષાતર ક.
* મૌલિકતિ ઈશ્વરે માનસને મૂળથી જે વાણી કહી છે તે,
ભાષાન્તર ક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com