SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) હિબત લેકચર્સ નામનાં એમનાં ભાષણ, જેને આ પુસ્તકમાં જિસ્તારથી અર્ય કરવામાં આવે છે, તેમાં એમની બુદ્ધિ તથા વિદ્વત્તા બહજ પ્રકટી રહી છે. એ ભાષણે કર્તા પોતાની મરહુમ દીકરીને નિચલી કરૂણુજનક વાણુથી અપે છે - “જના પ્રિય મરણથી આ ભાષણ લખતાં મને ઉતેor, ઉદેશ અને આધાર મળ્યાં તેને એ પણ પિતાની ગતિને સમરણ, પિન્ક ખલ અર્પણ કર્યા છે. બેહેરામજી મેરવાનજી મલબારી. The Publisher's grateful acknowledgments are due to the Director of Public Instruction for his grant of Rs. 500 which he looks upon as a very encouraging moral support. No less encouraging has been the support accorded by other enlightened subscribers. મહેરબાન ડાઇરેકટર ઑફ પબ્લિક ઈન્સત્રકશન સાહેબે ૫૦૦) ના જે અત્યુત્તેજક આશ્રય પ્રસિદ્ધને આપે છે તેને માટે તે તેમનો બહુ આભાર માને છે; તેમજ બીજા સુ ગ્રાહકોએ જે આશ્રય આપ્યો છે તે પણ કોઈ પ્રકારે પડે ઉત્તેજક નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034814
Book TitleDharmni Utpatti tatha Vruddhi Vishena Bhashan
Original Sutra AuthorN/A
AuthorMax Muller
PublisherBaheramji Merwanji Malbari
Publication Year1881
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy